ખાવડા બોર્ડર પર દેશી વિદેશી દારૂ ના ખૂલ્લેઆમ વેચાણ પર પોલીસની હપ્તાખોરી?
Автор: kp news
Загружено: 2025-12-14
Просмотров: 13406
ખાવડા બોર્ડર પર જેવી રીતે દારૂનું વેચાણ થાયછે તે સાબિત કરેછે કે બધી ચેકપોસ્ટ પાર કર્યા બાદ પણ ખાવડા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં જે દારૂ વેચાયછે તેમા માફીયાઓ સાથે ક્યાંક ને ક્યાંક પોલીસ તાલમેલ છે નહીંતર ઠેટ છેવાડે દારૂની બોટલો કોથળીઓ નું વેચાણ કઈ રીતે થાય એ મોટો સવાલ છે.
• તમારા મનગમતા ફર્નિચર માટે A-One ફર્નિચર ભુ...
• વાયરલ થયો ભુજ તાલુકા ના ભાજપ ના મહામંત્રી ...
• શિરવા ગામના કાદરશા ના ઘેર પી.જી.વી.સી.એલ ન...
• ભીમ આર્મી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કચ્છ ની...
• મંચ પર ખેડુત બહેન બોલ્યા પોલીસ અદાણી ની ગુ...
#ખાવડા #ખાવડાકચ્છ #કચ્છ #દારૂબંધી #કચ્છપોલીસ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: