2000 Years Old Mahisagar Maa Temple, Vehrakhadi | જાણો મહિસારગર વહેરાખાડી નો પૂરો ઇતિહાસ
Автор: Zarukho
Загружено: 2023-12-24
Просмотров: 15397
➡️ 2000 Years Old Mahisagar Maa Temple, Vehrakhadi | જાણો મહિસારગર વહેરાખાડી નો પૂરો ઇતિહાસ
➡️ ગુજરાતમાં આ જગ્યાએ આવેલું છે મહીસાગર માતા અને દરિયાદેવનું બે હજાર વર્ષ જૂનું મંદિર
➡️ જનક જાગીરદાર, આણંદ: તાલુકામાં આવેલું મહીસાગર માતાનું મંદિર પાછળની કથા ઘણી જ રસપ્રદ છે. વહેરાખાડી લોકમાતા મહીસાગર નદીના દરિયાદેવ સાથેના લગ્નની હકીકત પણ ઘણી પ્રચલિત છે. આ લગ્ન ચોળી અને મહીસાગર માતાજીનું મંદિર બે હજાર વર્ષ જુનું હોવાની લોકવાયકા છે. મંદિરની દીવાલો પર લિપિ ભાષાનું લખાણ આજે પણ જોવા મળે છે. ઇન્દ્રધુન્ય રાજાએ મહર સરોવર બીડા ગામ મધ્ય પ્રદેશમાં હજાર વર્ષ સુધી યજ્ઞ કર્યો અને તેના ફળ સ્વરૂપે પૃથ્વી તપી ગઈ હતી. જે રસનો રેલો ઝર્યો તે રેલો અહીંયા આવ્યો અને સાગરને મળ્યો એટલે મહીસાગર નામ પડ્યું છે.
➡️ For more details, kindly visit: https://gujarati.news18.com/photogall...
➡️ For such kind of interesting videos, Please Subscribe us.
➡️ Also Follow us on other Social Media Instagram : https://www.instagram.com/?next=%2F_h...
➡️ Thanks for watching. If you like my content, Please like, share and Subscribe my channel.
#vadodara #Vehrakhadi #mahisagar #mahisagariver #mahisagarmarriage #rivermarriage #travel #temple #gujarat #anand #placenearvadodara #baroda #shiv #dharnathmahadev #navnathmahadev #mahadev #shiv
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: