🇨🇦 કેનેડા માં ઈન્ડિયા જેવો મેળો | Taste of India Festival Toronto!
Автор: Canadian Kahani
Загружено: 2025-08-05
Просмотров: 19160
Taste of India Toronto 2025 | Indian culture in Canada | Gujarati vlog in Toronto | Indian food festival in Toronto | Live Indian dance in Canada | Desi food in Toronto | Cultural festival Toronto 2025 | Explore Indian flavors abroad | Canada mein Bharat
About this vlog :
🇮🇳 ટેસ્ટ ઓફ ઇન્ડિયા ટોરોન્ટો 2025 🇨🇦
એક મહાન ભારતીય ફૂડ અને કલ્ચરલ ફેસ્ટિવલ છે જે ટોરોન્ટોની ગલીઓમાં સાચો "India" ને જીવંત બનાવી દે છે!
આ વિડીયોમાં તમે જોશો 🍛 દક્ષિણથી ઉત્તર સુધીના સ્વાદિષ્ટ ભારતીય ખોરાક,💃 લાઇવ ડાન્સ અને મ્યુઝિકલ પરફોર્મન્સ,🎭 વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને પ્હેરવેશ,🍢 લોકપ્રિય ગુજરાતી, પંજાબી, દક્ષિણ ભારતીય અને સ્ટ્રીટ ફૂડ
તમે અગર ઈન્ડિયા ને કા ઇન્ડિયન કલ્ચર મિસ થતું હોય તો આ બ્લૉગ તમારે ખાસ જોવો જોઈએ, એ તમને કેનેડા માં ભારત હોય એવું લાગશે, અને દેશી વાઈબ જોવા મળશે.
કેનેડાના વધુ દેશી વ્લોગ માટે લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!
Social Media Links
Youtube - / @canadiankahani
Instagram- https://www.instagram.com/canadiankah...
#TasteOfIndiaToronto #TorontoFestival2025 #IndianCultureInCanada #GujaratiVlogger #CanadaVlog #IndianFestivalAbroad #GujaratiInToronto
#TorontoFoodFestival #BharatInCanada #LiveDanceCanada #PureIndiaToronto #GujaratiVlog #LifeInCanada #CanadaLife #IndianInCanada #CanadaVlog #GujaratiInCanada #NRIvlog #TorontoLife #Canada2025 #GujaratiLifestyle #canadiankahani #gujjuincanada
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: