Alpesh Thakor રાત્રે 3 વાગ્યે લોકોને ભેગા કરીને શું કરવા માંગે છે? ઠાકોર સમાજના સંમેલનમાં જાહેરાત!
Автор: CHAKRAWAT NEWS GUJARATI
Загружено: 2026-01-09
Просмотров: 10958
'રાત્રે ત્રણ વાગ્યે તૈયાર રહેજો...' ઠાકોર સમાજનું મહાસંમેલન થયું તેના 15 દિવસ પણ નથી થયા અને અલ્પેશ ઠાકોરે ફરી સમાજને રાત્રે ત્રણ વાગ્યે ભેગા થવાની જાહેરાત કરી છે. એવામાં પ્રશ્ન થઈ રહ્યો છે કે, એવું તો શું થયું કે, અડધી રાત્રે સમાજ ભેગો કરવો પડી રહ્યો છે?
'Be ready at 3 am...' It has not even been 15 days since the Thakor Samaj's grand convention and Alpesh Thakor has again announced that the society will gather at 3 am. In such a situation, the question is, what happened that the society has to gather at midnight?
#AlpeshThakor #ThakorSamaj #GujaratPolitics #MidnightGathering #3AMCall #CommunityNews #Gujarat #અલ્પેશ_ઠાકોર #ઠાકોર_સમાજ #મહાસંમેલન #ગુજરાત
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: