સુરતમાં પ્રિયા એન્ડ ક્સીશ ઈન્સ્ટિટ્યૂટ એન્ડ સલૂનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
Автор: Ntv gujarat news
Загружено: 2022-05-30
Просмотров: 115
સુરતના પાર્લેપોઈન્ટ પાસે આવેલ ક્લાસિક કોમ્પલેક્ષ ખાતે ત્રીજી બ્રાન્ચ પ્રિયા એન્ડ ક્સીશ ઈન્સ્ટિટ્યૂટ એન્ડ સલૂનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઓપનિંગ સેરેમનીમાં સુરતની જાણીતી ઈન્ફ્લુઅન્સર અને બ્લોગર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રોગ્રામ નું સંચાલન એંકર જીગ્નેશ પાટીલ દ્વારા કરાયું હતું.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: