શિયાળામાં ખાવા માટે ખાસ બાજરી મેથીના મુઠીયા – ઘરેલુ સ્પેશ્યલ રેસીપી | Healthy Gujarati Recipe |
Автор: Veerdaxa Vlogs
Загружено: 2025-11-21
Просмотров: 2711
શિયાળામાં ખાવા માટે ખાસ બાજરી મેથીના મુઠીયા – ઘરેલુ સ્પેશ્યલ રેસીપી | Healthy Gujarati Recipe |
આજના વિડિઓમાં અમે બનાવવાના છીએ સ્વાદિષ્ટ અને હેલ્ધી બાજરી મેથીના મુઠીયા (Bajri Methi Na Muthiya) જે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે.
આ પરંપરાગત Gujarati Village Style Recipe every age group માટે perfect છે—kids થી લઈને adults સુધી બધાને ગમે તેવી!
આ રેસીપીમાં બાજરીનો લોટ, તાજી મેથી અને ઘરમા ઉપલબ્ધ simple ingredients નો ઉપયોગ કર્યો છે.
મીઠું–મસાલા perfectly blend થતા આ મુઠીયા soft, tasty અને healthy બને છે.
ખાસ કરીને શિયાળામાં બાજરી શરીરને ગરમ રાખે છે અને મેથી digestion માટે બેસ્ટ!
વિડિઓ આખો જુઓ અને જરૂર try કરજો. 👍
જો તમને આ રેસીપી ગમે તો વિડિઓ LIKE 👍, SHARE અને CHANNEL SUBSCRIBE કરવાનું ન ભૂલતા.
Bajri Methi Na Muthiya,Bajri Muthiya Recipe,Methi Muthiya Gujarati Recipe,Gujarati Winter Special Recipe,Healthy Gujarati Food,Village Cooking Recipe,Traditional Gujarati Recipe,Bajra Methi Muthiya,Gujarati Breakfast Recipe,Weight Loss Gujarati Recipe
Any Quiries.
Instagram : / viram7989
igsh=MTV5M3N2NXBhMWcxdw==
#gujaratirecipe #villagecooking #winterspecial #healthyrecipes #gujaratifood #familyvlog #methimuthiya #dhokla
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: