દીકરીઓ ને સમજવા જેવું સુંદર ગીત●પ્રેમીલાબેન પટેલ●ગુજરાતી ગીત●gujarati geet●
Автор: Satsangi Bhajan Mandal
Загружено: 2023-02-27
Просмотров: 80365
Dikari Ne Maa Ni Shikhaman-Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : https://sites.google.com/view/smbhaja...
Instagram : www.instagram.com/satsangimandal
દીકરી ને માં ની શિખામણ●premilaben●New gujarati geet●Gujarati Bhajan●Satsangi Mandal
.......ગુજરાતી ભજન.....
દીકરી સસરિયામાં જઈને કુળ દીપાવજે રે
બેટા રહેજો રૂડી રીત
છોડી મહિયરિયા ની પ્રીત
સૌને પોતાના જાણી ને કુળ દીપાવજે રે..દીકરી સાસરિયામાં..
સહેવા પડશે સુખ ને દુઃખ
મારી ઉજ્જળ કરજે કૂખ
હિંમત હૈયા માં રાખી ને કુળ દીપાવજે રે..દીકરી સાસરિયામાં..
જેવી ગંગાજી ની ધાર
તેવા વાણી ના વિચાર
વિવેક મર્યાદા રાખી ને કુળ દીપાવજે રે..દીકરી સાસરિયામાં..
સાસુ સસરા છે માં બાપ
તેમનું જાળવજે તું માપ
સેવા તન મન થી સાંભળી કુળ દીપાવજે રે..દીકરી સાસરિયામાં..
તારા સ્વામી ને તું માન
એ છે સાચા શ્રી ભગવાન
એવા પ્રીતમ ને પૂંજી ને કુળ દીપાવજે રે..દીકરી સાસરિયામાં..
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે
ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે
અમારા મહિલા મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ
સત્સંગી મંડળ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે....
.....જય શ્રી કૃષ્ણ.... જય માતાજી....
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#Maabeti
#maabetikapyar
#maadikari
#bhajan
#samjan
#geet
#dikari
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: