🌊 Samudrantike | Gujarati Audio Book | Dhruv Bhatt | Ch -1| Dhruvni varta | સમુદ્રાન્તિકે
Автор: vAArta vrUtt
Загружено: 2025-09-14
Просмотров: 933
🌊 Gujarati Audio Book | Samudrantike by Dhruv Bhatt | Ch -1| Dhruvni varta | સમુદ્રાન્તિકે |Gujarati Literature | સમુદ્રાન્તિકે | સમુદ્રાન્તિકે નવલકથા | ધ્રુવની વાર્તા
Link to the book review : • Gujarati Book Review I Samudrantike I ...
વાર્તાવૃત્ત લઈને આવ્યું છે ધ્રુવ ભટ્ટ લિખિત ‘સમુદ્રાન્તિકે’. જેમાં સૌરાષ્ટ્રનો જીવંત દરિયાકાંઠો છે, ત્યાંનાં અગવડો, અભાવ અને તકલીફો છે. સાથે છે – એ અગવડો, અભાવ અને તકલીફોથી ઉપર ઉઠી જીવતી, દરિયા જેવડી શ્રદ્ધા અને આકાશ જેવડી ખુમારીમાં રાચતી, ભણેલી નહીં પણ ગણેલી પ્રજા.
લેખક ધુવ ભટ્ટે તેમના મિત્રો સાથે ગુજરાતના દરિયા કિનારે પગપાળા પ્રવાસો કર્યા છે, આ પ્રવાસો દરમિયાન થયેલા અનુભવો, થોડી સાંભળેલી વાતોમાં કલ્પનાનો આછો રંગ ભેળવી તેમણે આ આખી નવલકથા લખી છે. નજર સામે ખડા થતા ચિત્રો, કુદરતી સૌંદર્ય, માનવી અને પ્રકૃતિ વચ્ચેનો તાલમેળ, પરમ્પરા, પ્રેમ – બધું જ આપણને જકડી રાખે છે.
આ ઓડિઓબુક કેમ સાંભળવી?
• જો તમે ગુજરાતી સાહિત્યને પ્રેમ કરતા હોવ અને કુદરત અને માનવતા વિશે વિચારશીલ વાર્તાઓમાં રસ ધરાવતા હોવ તો આ તમારા માટે ઉત્તમ પસંદગી સાબિત થશે.
• ઓડિઓબુક સ્વરૂપે પ્રાંતની બોલીઓ, પાત્રો અને ભાવનાત્મક ઊંડાણ જીવંત બને છે, જે કથાને દરેક ઉંમરના લોકો માટે સગવડભર્યું અને આનંદદાયક બનાવે છે.
• શ્રોતાઓને આ ઓડિઓબુક ધ્રુવ ભટ્ટની આગવી શૈલી અને કથનરીતિની સુંદર અનુભૂતિ કરાવશે.
your Queries:
This audiobook presents the celebrated Gujarati novel Samudrantike by Dhruv Bhatt, offering listeners an immersive journey into the vibrant coastal landscapes of Saurashtra and the profound relationship between humans and nature.
Why Listen to This Audiobook?
• Ideal for Gujarati literature lovers and anyone interested in thoughtful stories about nature and humanity
• The audiobook format brings the region’s dialects, characters, and emotional depth to life, making the story accessible and enjoyable for all ages.
• Listeners can experience Dhruv Bhatt’s evocative language and storytelling, regarded as a masterful reflection on the human-nature bond.
#vaartavrutt #vaarta #Samudrantike #સમુદ્રાન્તિકે #GujaratiAudiobook #DhruvBhatt #GujratiLiterature #GujaratiBook #GujratiAudioStory #GujaratiNovel #bestbooks #bestgujaratinovel #gujarativarta #gujaratikatha #bestgujarati #saurashtra #kathiyawadi
#saurashtrarain #motivation #sea #dariyai
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: