ગની દહીંવાલા Gani Dahiwala | Naam Bolaya Kare નામ બોલાયા કરે Rajesh Vyas Miskin રાજેશ વ્યાસ મિસ્કીન
Автор: Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Загружено: 2022-08-18
Просмотров: 14051
ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે તા.17 ઑગસ્ટ,2022,બુધવારના રોજ,સાંજે 05-30 કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા 'ગની દહીંવાલા'ના 115મા જન્મદિનપ્રસંગે 'નામ બોલાયા કરે 'સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું.ગની દહીંવાલાના જીવન વિશે ગની દહીંવાલાના પૌત્ર યુનુસ દહીંવાલાએ અને ગની દહીંવાલાની કાવ્યસૃષ્ટિ વિશે કવિ રાજેશ વ્યાસ 'મિસ્કીન'એ વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunicat[email protected]
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી | Sanskrit parv : v...
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak Parichay
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦વર્ષની ઊજવણી
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day | Vishva Divas
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Manish Pathak | shwet
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: