થાળ નૃત્ય સાથે તમે ક્યાંય નહીં જોયો હોય 🥹 વાલાની વાટ જોઈ ઉભી રહી | Thal | gujarati bhajan
Автор: p jalaram studio
Загружено: 2025-09-09
Просмотров: 89024
થાળ નૃત્ય સાથે તમે ક્યાંય નહીં જોયો હોય 🥹 વાલા ની વાટ જોઈ ઉભી રહી | Thal | gujarati bhajan #bhajan
🌺 વાલા ની વાટ જોઈ ઉભી રહી વાલા ને આવતા વાર કેમ થઈ
🌺 હું તમને પૂછું મારા અરવિંદભાઈ વાલા ને નોતરા આપ્યા છે કે નહીં
🌺 આપ્યા હોય તો વાલા વેલા પધારજો દાતણની વેળા થઈ જાય છે
🌺 આવડ બાવળ ની સગવડ નહીં લીમડાના દાતણ ફાવશે નહીં..... વાલાની વાટ જોઈ
🌺 હું તમને પૂછું મારા મૌલિક ભાઈ વાલા ને નોતરા આપ્યા છે કે નહીં
🌺 આપ્યા હોય તો વાલા વેલા પધારજો જીલણ ની વેળા વહી જાય છે... વાલા ની વાટ જોઈ
🌺 યમુના ના નીર ની સગવડ ની નડ ના પાણી ફાવશે નહીં... વાલા ની વાટ જોઈ
🌺 હું તમને પૂછું મારા કોમલબેન વાલા ને નોતરા આપ્યા છે કે નહીં
🌺 આપ્યા હોય તો વાલા વેલા પધારજો ભોજનની વેળા વહી જાય છે
🌺 દાળ ભાત લાડવા ની સગવડ ની બાજરાનો રોટલો ભાવશે નહીં... વાલા ની વાટ જોઈ
🌺 હું તમને પૂછું મારા નીલમબેન વાલા ને નોતર આપ્યા છે કે નહીં
🌺 આપ્યા હોય તો વાલા વેલા પધારજો આચમનની વેળા વહી જાય છે
🌺 ગંગાના નીર ની સગવડ ની એકવાગાડ ના પાણી ફાવશે નહીં... વાલાની વાટ.
🌺 હું તમને પૂછું મારા શ્રેયા બેન વાલા ને નોતરા આપ્યા છે નહીં
🌺 આપ્યા હોય તો વાલા પધારજો મુખવાસની વેળા વહી જાય છે
🌺 પાનના બીડા ની સગવડ ની લવિંગ સોપારી ભાવસે નહીં... વાલા ની વાટ જોઈ
🌺 હું તને પૂછ મારા દેવ ભાઈ વાલાને નોતરા આપ્યા છે કે નહીં
🌺 આપ્યા હોય તો વાલા વેલા પધારજો રમત ની વેળા વહી જાય છે
🌺 સોગટા બાજીની સગવડ નહીં ગેડી દડો રમતો ફાવશે નહીં.... વાલા ની વાટ જોઈ
🌺 હું તમને પૂછું મારા મીનાબેન વાલા ને નતર આપે છે કે નહીં
🌺 આપ્યા હોય તો વાલા વહેલા પધારજો પોઢણ ની વેળા વહી જાય છે
🌺 પલંગ ગોધરા ની સગવડ નહિ ભોંય પથારી ભાવસે નહીં... વાલા ની વાટ જોઈ
શ્રદ્ધાંજલિ કીર્તન | Shradhanajali | શ્રદ્ધાંજલિ ના ભજન | પિતૃપક્ષ ના ભજન | શ્રાદ્ધ પક્ષ: • શ્રદ્ધાંજલિ કીર્તન | શ્રદ્ધાંજલિ ના ભજન | ...
gujarati bhajan
janmashtami bhajan gujarati
janmashtami bhajan
krishna bhajan gujarati
jalaram bhajan mandal
janmashtami special bhajan
kanhaiya na bhajan
કનૈયા ના ભજન
#ભજન
bhajan
bhajan gujarati
bhajan mandal
gana na bhajan
ganpati bhajan
gujarati krishna bhajan
gujarati nava bhajan
janmashtami 2025
janmashtami geet
janmashtami gujarati bhajan
janmashtami na bhajan
kanha bhajan gujarati
kanuda na bhajan
krishna bhagwan ka bhajan
krishna bhagwan na bhajan
krishna bhajan gujrati
krishna kanhaiya nu bhajan
krishna na bhajan
shri krishna na bhajan
#dakor
#bhajan
#vaikunthbhajanmandal
#pinalpatel
#gujaratibhajan
#ગુજરાતીbhajan
#ભજન
#bhajangujarati
#pjalramstudio
#bhajanmandal
#surekhaben
#kirtan
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: