🔴 Live : Shree Hanuman Chalisa Yuva Katha | Nikol - Ahmedabad | P. Hariprakashdasji Swami | Day 06
Автор: Salangpur Hanumanji - Official
Загружено: 2024-01-03
Просмотров: 18134
“જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા"
અમદાવાદમાં નિકોલના આંગણે યોજાઇ રહી છે....
પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખે
દિવ્ય હનુમાન ચાલીસા યુવા કથા.
તુલસીદાજીના મુખે ગવાયેલી, શિવશંકર દ્વારા વખણાયેલી અને આપણાં સૌના જીવનને સન્માર્ગે લઈ જતી શ્રીહનુમાન ચાલીસા કથા.
યુવાનોની ઉર્જાને સાચી દિશા દર્શાવતી, યુવાનોના જીવનને ઉન્નત માર્ગે લઈ જતી આ અદભુત હનુમાન ચાલીસા યુવા કથાનો આસ્વાદ માણવાનું ચુકતા નહીં.
માણીએ જીવનનો અમુલ્ય લ્હાવો.....
તારીખ:-29 ડિસેમ્બર 2023 થી 4 જાન્યુઆરી 2024
સમય:-રાત્રે 8:00 થી 11:00.
કથા સ્થળ:- નિકોલ, અમદાવાદ.
પધારો નિકોલના આંગણે, માણીએ આસ્વાદ હનુમાનજી મહારાજની દિવ્ય કથાનો. સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો સ્વામિનારાયણ અને સાળંગપુરધામ યુટ્યુબ ચેનલ અને ટીવી પર સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો માત્ર સદવિદ્યા ટીવી ચેનલ પર.
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
#175Shatamrut #shatamrutmahotsav #kingofsalangpur #swaminarayan #inspiration #motivation #hariprakashswami #hanumanji #hanuman #vadtal #gujarati #darshan #hinduism #hinduism #festival #salamgpurdham #salangpur
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: