Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

કુમનદાસજી–શ્રીનાથજી ના અષ્ટસખા માંના અનન્ય ભક્ત | Bhakt Kavi Kumbhandas Story in Gujarati

Автор: PustiGyan Satsang

Загружено: 2025-08-12

Просмотров: 2635

Описание:

કુમનદાસજી – શ્રીનાથજી ના અષ્ટસખા માંના અનન્ય ભક્ત | Bhakt Kavi Kumbhandas Story in Gujarati
------
કુમનદાસજી – શ્રીનાથજી ના અષ્ટસખામાંથી એક
અકબર બાદશાહ સાથેનો પ્રસંગ
રાજા માનસિંહ સાથેની મુલાકાત
ગરિબીમાં પણ સંતોષનો આદર્શ
પ્રભુ નાં ગુણગાન એ જ સાચી સંપત્તિ
---
📖 About Video:

આ વિડિયો ભક્ત કવિ કુમનદાસજીની પ્રેરણાદાયી જીવનકથા પર આધારિત છે. તેઓ શ્રીનાથજી ના અષ્ટસખા પૈકીના એક હતા અને જીવનભર માત્ર શ્રીઠાકોરજીના ગુણગાન કરતા રહ્યા. આ વિડીયોમાં અકબર બાદશાહ અને રાજા માનસિંહ સાથેના તેમના પ્રસંગો, તેમની નિષ્ઠા અને ભક્તિની પરિભાષા પર ચર્ચા કરવામાં આવી છે.

📝 સત્સંગ નાં મુખ્ય બિંદુ
✅ કુમનદાસજીનું જીવન અને તેમની ભક્તિ
✅ શ્રીનાથજી ના અષ્ટસખા નું મહત્વ
✅ અકબર બાદશાહ સાથેનો પ્રસંગ જ્યાં કુમનદાસજી ની અનન્યતા અને નિડરતા નાં દર્શન થાય છે
✅ રાજા માનસિંહ સાથેનો વિનમ્ર સંવાદ
✅ ભૌતિક સંપત્તિ કરતા ભક્તિ અને સંતોષનું મહત્વ

🎯👨‍👩‍👧‍👦 વિડિયો કોના માટે
🔹 પુષ્ટિમાર્ગી વૈષ્ણવો
🔹 શ્રીમહાપ્રભુજી અને શ્રીઠાકોરજીના ભક્તો
🔹 નવા ભક્તો કે જેમણે પૂષ્ટિમાર્ગ અને અષ્ટસખા ઓ વિષે વધુ જાણવા ની જીજ્ઞાસા છે
🔹 દરેક વૈષ્ણવ પરિવારો, જેમને સત્સંગ માં રુચિ છે
------
📚અમારા ચેનલ નો ઉદેશ્ય
🔸 સાચો અને સૈધ્ધાંતિક સત્સંગ કરાવવો
🔸 પુષ્ટિમાર્ગ નાં પાયા ની સમજુતી આપવી
🔸 જે પુષ્ટિમાર્ગ માં નવા વૈષ્ણવો છે તેમને સત્સંગ તરફ વાળવા
🔸 સત્સંગ દ્વારા પુષ્ટિમાર્ગ નો પ્રચાર કરવો
🔸 સત્સંગ દ્વારા વૈષ્ણવો ને શ્રીમહાપ્રભુજી નાં સિધ્ધાંતો થી અવગત કરાવવા
---
🔝
\#Kumbhandasji 🙏
\#Shreenathji 🌸
\#BhaktiStory 💫

🏷️🧵
કુમનદાસજી, શ્રીનાથજી, અષ્ટસખા, પુષ્ટિમાર્ગ, ભક્ત કવિ, અકબર બાદશાહ, રાજા માનસિંહ, ભક્તિ કથા, શ્રી ઠાકોરજી, સંતોષ, ગુણગાન
Kumbhandasji, Shreenathji, Ashtsakha, Pushtimarg, Devotional Poet, Akbar Badshah Story, Raja Man Singh, Bhakti Story, Shreethakorji, Contentment, Devotional Singing

---
🏷️🏷️
કુમનદાસજી ભક્ત કવિની કથા, શ્રીનાથજીના અષ્ટસખા, પુષ્ટિમારગની ભક્તિ કથા, અકબર બાદશાહ અને કુમનદાસજી, રાજા માનસિંહ અને ભક્ત કવિ, ભૌતિક સંપત્તિ કરતા ભક્તિનું મહત્વ
Story of Bhakt Kavi Kumbhandas, Ashtsakha of Shreenathji, Pushtimarg Devotional Story, Akbar and Kumbhandasji, Raja Man Singh and Devotee Poet, Importance of Devotion over Wealth

---
🔖🔖
\#Pushtimarg
\#Ashtsakha
\#GujaratiBhakti
\#DevotionalPoet
\#SatsangStory
\#Shreethakorji
\#ContentmentInBhakti

🙏વિડીયો પસંદ આવ્યો હોય તો 👍Like કરો
📝Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
અને જો હજી સુધી આવાં પુષ્ટિમાર્ગીય સત્સંગ નાં વિડિયો શ્રવણ કરવા માટે PustiGyan Satsang ચેનલને 🔔Subscribed ના કર્યું હોય તો જરૂર કરો. અને સત્સંગ માં જોડાયેલા રહો ✨
📌 અમારા Facebook page ને પણ follow જરૂર કરશો, ત્યાં પણ નવા નવા સત્સંગ ની માહિતી આપવામાં આવે છે.
Facebook Link
Contact Us: [email protected]
Thank you for visiting.
જય શ્રીકૃષ્ણ

કુમનદાસજી–શ્રીનાથજી ના અષ્ટસખા માંના અનન્ય ભક્ત | Bhakt Kavi Kumbhandas Story in Gujarati

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

બલદેવજી નાં અદ્ભુત ચરિત્રો ⚜️ | બલદેવ છઠ | લલીતાજી સ્વરૂપ ભાવના

બલદેવજી નાં અદ્ભુત ચરિત્રો ⚜️ | બલદેવ છઠ | લલીતાજી સ્વરૂપ ભાવના

પુષ્ટિમાર્ગમાં ગુરુનું સ્વરૂપ | શ્રીવલ્લભ વંશની મહિમા | pusti Satsang

પુષ્ટિમાર્ગમાં ગુરુનું સ્વરૂપ | શ્રીવલ્લભ વંશની મહિમા | pusti Satsang

ગામડાં નો માણસ શહેર માં પરણ્યો | Mayabhai Ahir Jokes | New Gujarati Jokes 2025 | Junu Loksahitya

ગામડાં નો માણસ શહેર માં પરણ્યો | Mayabhai Ahir Jokes | New Gujarati Jokes 2025 | Junu Loksahitya

Жириновский предсказал, когда завершится война в Украине —и всё идёт по его плану!

Жириновский предсказал, когда завершится война в Украине —и всё идёт по его плану!

60 વર્ષ ના વૃદ્ધ સાથે 20 વર્ષ ની વેસ્યા ના લગ્ન થયા પછી.| gujrati story | heart touching | Varta |

60 વર્ષ ના વૃદ્ધ સાથે 20 વર્ષ ની વેસ્યા ના લગ્ન થયા પછી.| gujrati story | heart touching | Varta |

જીતુ ગુનેગાર || JITU GUNEGAR || Jitu Mangu || DK || Comedy || 2025

જીતુ ગુનેગાર || JITU GUNEGAR || Jitu Mangu || DK || Comedy || 2025

ધરમેન્દ્રજી ને શ્રદ્ધાંજલી આપતા શું કીધું | Mayabhai Ahir | new comedy jokes 2025 | Aapnu Loksahitya

ધરમેન્દ્રજી ને શ્રદ્ધાંજલી આપતા શું કીધું | Mayabhai Ahir | new comedy jokes 2025 | Aapnu Loksahitya

નાથદ્વારા શ્રીનાથજી મંદિર નું રહસ્ય | દરેક સ્થાન નો મહિમા અને ભાવના Shreenathji Mandir Secrets

નાથદ્વારા શ્રીનાથજી મંદિર નું રહસ્ય | દરેક સ્થાન નો મહિમા અને ભાવના Shreenathji Mandir Secrets

આવો પ્રસંગ તમે ક્યારેય સાંભળ્યો નહીં! || Swaminarayan NariRatno || Swaminarayan Bhakt Charitra

આવો પ્રસંગ તમે ક્યારેય સાંભળ્યો નહીં! || Swaminarayan NariRatno || Swaminarayan Bhakt Charitra

રાસલીલા નું દાન | પરમ ફલ ની પ્રાપ્તિ ક્યારે થાય ❓| Pushti Satsang

રાસલીલા નું દાન | પરમ ફલ ની પ્રાપ્તિ ક્યારે થાય ❓| Pushti Satsang

Mayabhai Ahir | સુદામાં બીજીવાર દ્વારકા ગયા | Krishna Lila | આ વાત બવ ઓછા જાણે છે | Junu Loksahitya

Mayabhai Ahir | સુદામાં બીજીવાર દ્વારકા ગયા | Krishna Lila | આ વાત બવ ઓછા જાણે છે | Junu Loksahitya

કડવાભા એ ભાઈ સાથે બગાડ્યો સબંધ | Kadavaha Comedy | Gujarati Comedy Video

કડવાભા એ ભાઈ સાથે બગાડ્યો સબંધ | Kadavaha Comedy | Gujarati Comedy Video

વચનામૃત 🙏 | વૈષ્ણવોએ ક્યાં ધોળ ગાવા જોઈએ ❓

વચનામૃત 🙏 | વૈષ્ણવોએ ક્યાં ધોળ ગાવા જોઈએ ❓

Предсказание Мессинга! Что будет 26 февраля 2026г?

Предсказание Мессинга! Что будет 26 февраля 2026г?

Ahirni Udarta | Zaverchand Meghani | આહીરની ઉદારતા | ઝવેરચંદ મેઘાણી । Gujarati Lok Katha કિરીટ- વિજય

Ahirni Udarta | Zaverchand Meghani | આહીરની ઉદારતા | ઝવેરચંદ મેઘાણી । Gujarati Lok Katha કિરીટ- વિજય

શ્રીયમુનાષ્ટક ના અર્ધા શ્લોક નું ફળ |Shri Yamunaji Krupa | Pushtimarg Bhakti

શ્રીયમુનાષ્ટક ના અર્ધા શ્લોક નું ફળ |Shri Yamunaji Krupa | Pushtimarg Bhakti

એક ચમચી જુવાન બનાવી દેશે આખું શરીર તંદુરસ્ત | Ajwain Benefits | Sur Studio Official | Health Tips

એક ચમચી જુવાન બનાવી દેશે આખું શરીર તંદુરસ્ત | Ajwain Benefits | Sur Studio Official | Health Tips

"બહુ ઓછા લોકો જાણે છે – સેન સમયે પ્રભુને મસ્તક સુધી શા માટે ઓઢાડે છે ? જાણો આ અદભુત રહસ્ય"

|| શ્રી ષષ્ઠેશરાયજી મહોદય જન્મદિવસ ઉત્સવ || બધાઈ કિર્તન ઢાઢીલીલા & મહાપ્રસાદ અલૌકિક મનોરથ #pushti

|| શ્રી ષષ્ઠેશરાયજી મહોદય જન્મદિવસ ઉત્સવ || બધાઈ કિર્તન ઢાઢીલીલા & મહાપ્રસાદ અલૌકિક મનોરથ #pushti

રાજપુત અને મઈલો આહીર#dharmik #gujrati #motivation #youtube story 😲#pb gujrati video

રાજપુત અને મઈલો આહીર#dharmik #gujrati #motivation #youtube story 😲#pb gujrati video

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]