Speech Therapy Komal Bhaveshbhai Dekavadiya | Patient Speaks
Автор: Vatsalya Speech and Hearing Clinic
Загружено: 2020-10-25
Просмотров: 108
ભાવેશભાઈ દેકાવાડિયાની નાનકડી દીકરી કોમલ બોલવાની સમસ્યાથી પીડાતી હતી. નિદાન કરતા જાણવા મળ્યું કે કોમલને બાળપણથી સાંભળવાની તકલીફ છે. તેના ઑપરેશન પછી અન્ય જગ્યાઍ 6-8 મહિનાની થેરાપી બાદ પણ પરિણામ ના મળવાથી તેઑઍ "વાત્સલ્ય સ્પીચ & હિયરિંગ ક્લિનિક"માં સ્પીચ થેરાપી શરૂ કરી.
"વાત્સલ્ય સ્પીચ & હિયરિંગ ક્લિનિક"માં માત્ર 3 મહિનાની સ્પીચ થેરાપી બાદ કોમલની સ્પીચમાં અદભૂત સુધારો મળ્યો.
વાત્સલ્ય સ્પીચ & હિયરિંગ ક્લીનીક
રાજકોટ | જૂનાગઢ | જામનગર
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: