ભીંડા ની નંબર 1 વેરાયટી | અજીત સિડ્સ નુ સુરભી
Автор: શ્રી રામ પેસ્ટીસાઈડ્ઝ(મહુવા)shree ram pesticides
Загружено: 2025-11-06
Просмотров: 7803
આ વીડિયોમાં આપણે શિયાળુ ભીંડાની બેસ્ટ વેરાઈટી અજીત કંપની ની સુરભી એના વિશે ચર્ચા કરી છે અને ખેડૂતની સાથે આપણે રૂબરૂ મુલાકાત પણ છે કે જેના અંદર ખેડૂત પોતે પણ આ વેરાઈટી વાવવાની ભલામણ કરે છે બારે મહિના વાવવા માટે આ વેરાઈટી ખૂબ જ સરસ છે આ વેરાઈટી ની અંદર શિયાળો ઉનાળો અને ચોમાસુ એટલે કે ત્રણેય મોસમ ની અંદર આ વેરાઈટીના પરફોર્મન્સ ખૂબ જ સરસ આવે છે તો ખેડૂત મિત્રો જરૂરથી જ્યારે પણ ભીંડાની બિયારણ તમારે પસંદ કરવું હોય તો અજીત કંપનીનું સુરભી તમે પસંદ કરી શકો છો
• રીંગણી | રીંગણી મા સડો અને ડોકામરડી ની દવા...
#agriculture
#farming
#kheti
#okra
#bhindi
#vegetablefarming
#vegetable
#shrirampesticides
#seeds
#khetibadi
#okrafarming
#best
#video
#viralvideo
#viral
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: