ઓછા જ પાણી મા મોટા મોટા કારા કરચલા પકડયા || Short Water Black Colour Crab Catching In River|| 🦀
Автор: DhekuKhadi Vala
Загружено: 2025-10-29
Просмотров: 902
For Crab Trap Oder
[email protected]
+tejashrao41 instagram DM
#rivercrab#fishing#mudcrab#seafood#seafoodlovers# sea#crablovers#wildcatch#wildcatchcrab
માછી સમાજ ની કરચલા પકડાવા ની પારંપરિક કલા || ખાડી મના જીવતાં કરચલા🦀🎣
આ વિડિઓ અમારી માછી સમાજ ની એક અનોખી કળા જે કરચલા પકડાવાની છે જે ચાલી રહી છે કેટલા વર્ષોથી જે આવા શાંત વાતાવરણમાં કે વરસાદ હોય કે તડકા તાપ માં ખૂબ મહેનત કરતા હોય - આજ અમારો અનુભવ તમને જરૂર ગમશે
🔍 વિડિઓ માં પહેલું કરચલું કેવડું મોટું મળશે
🦀 કરચલું ક્યા અને કેવી રીતે મળશે
🎣 તેણે પકડવા માટે કેવી ખાસ જાળ વપરાય
🧺આ કામ કેટલી મહેનત લાગે ને ક્યારે પૈસા કમાવાય?
📌 આ વિડિઓ તમને જરૂર ગમશે
પારંપરિક માછીઓ ની માછીમારી
માછી સમાજ ની જીવનશૈલી
કરચલા પકડાવા ની મજા ની રીત
એક માછીમાર ની દિલ ની વાત
✅ જૉ વિડિઓ ગમ્યો - જો વિડીયો સારો લાગ્યો તો વિડિઓ ને like વિડિઓ ને shere અને હા subscribe કરવાનું ના ભૂલતા
🦀🦀નાની ખાડી ના મોટા કરચલા 🦞
દરિયા એ આપેલું ધન fishing 🎣
#કરચલા #માછીમારી #પરંપરાગત#crabcatching #machhi fishing#gujrati fishing#costalife#traditionalfishingindia#crab 🦀
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: