Ambaji Bhadarvi Poonam 2025 Official
Автор: Ambaji Temple Official
Загружено: 2025-09-03
Просмотров: 19779
#ambajiparikramamahotsav,#Parikrama2025,#51shktipithParikrama,#shaktipith,#gabbar,#ambajitemple,#ambajitemple
“આસ્થા આપની , વ્યવસ્થા અમારી”
જય અંબે ... ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ – (ભાદરવા સુદ - નોમ થી ભાદરવા સુદ - પૂનમ) તા.૦૧/૦૯/૨૦૨૫ થી ૦૭/૦૯/૨૦૨૫ સુધી આયોજીત મહામેળામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને જીલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમમય યાત્રાધામ અંબાજીમાં આપ સર્વે યાત્રાળુઓને હદયપુર્વક આવકારીએ છીએ.
જય અંબે...... જય અંબે...... ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૫........ (ભાદરવા સુદ - નોમ થી ભાદરવા સુદ - પૂનમ) તા.૦૧/૦૯/૨૦૨૫ થી ૦૭/૦૯/૨૦૨૫
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: