ધન ધન રે હિંદવા પીર લજીયા રાખજો (લખેલું છે👇) | Dhan Dhan re Hindva Pir | SAHIYAR BHAJAN KIRTAN 🕉️🙏🌹
Автор: Sahiyar Bhajan Kirtan | સહિયર ભજન કિર્તન
Загружено: 2025-11-23
Просмотров: 844
ભજન
ધન ધન રે હિન્દવા પીર લજીયા રાખજો
તમે પોખરણ ગઢ ના પીર લજીયા રાખજો
લજીયા રાખી તમે રાજા અજમલની
પારણીયાની માય લજીયા રાખજો રાખજો
ધન ધન રે હિંદવા પીર લજીયા રાખજો
તમે પોખરણ ગઢના પીર લજીયા રાખજો
લજીયા રાખી તમે દરજીડા ની
આકાશે ઉડાડયા ઘોડ લજીયા રાખજો
ધન ધન રે હિન્દવા પીર લજીયા રાખજો
તમે પોખરણ ગઢના પીર લજીયા રાખજો
લજીયા રાખી તમે સગુણાબેનની
ભાણેજ સજીવન થાય લજીયા રાખજો
ધન ધન રે હિન્દવા પીર લજીયા રાખજો
તમે પોખરણગઢના પીર લજીયા રાખજો
લજીયા રાખી તમે લાખા વણજારા ની
એ તો લુણ નું મિસરી થાય લજીયા રાખજો
ધન ધન રે હિન્દવા પીર લજીયા રાખજો
તમે પોખરણ ગઢ ના પીર લજીયા રાખજો
લજીયા રાખી તમે ડાલી બેનની
સમાધિમાં પ્રાણ પુરાય લજિયા રાખજો
ધન ધન રે હિન્દવા પીર લજીયા રાખજો
તમે પોખરણ ગઢના પીર લજીયા રાખજો
લજીયા રાખી તમે બાપા સવારામની
તમે પીપળીમાં આપ્યા પ્રમાણ લજીયા રાખજો
ધન ધન રે હિન્દવા પીર લજીયા રાખજો
તમે પોખરણ ઞઢના પીર લજીયા રાખજો
🙏🙏🕉
અવનવા ભજન કિર્તન અને તહેવારોના અપડેટ્સ માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!
#Bhajan #Kirtan #LiveBhajan #HindiBhajan #KrishnaBhajan #RamBhajan #HanumanBhajan #lajiya #pokharan #hindavapir #ramapir #MataRaniBhajan #ShivBhajan #Aarti #DevotionalSongs #Bhakti #Satsang #MeditationMusic #SpiritualSongs #trending #viralvideo
#MorningBhajan #SubahBhajan #DailyBhakti #BhajanKirtan #PeacefulMorning #MeditationBhajan #PositiveVibes #SpiritualSongs #Soulfulbhajan
#EveningBhajan #Aarti #SandhyaAarti #BhaktiGeet #PeacefulMusic #BhajanMandali
#FestivalBhajan #SpecialBhajan #NavratriBhajan #GarbaBhajan #KrishnaJanmashtami #DiwaliAarti #DurgaBhajan #BhaktiFestival #SpiritualCelebration
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: