BAMANIYA BHOOT || બ્રહ્મદેવ નું મંદિર || ભરમદેવ ||ઉમરા|| Ambica Vision||
Автор: AMBICA VISION
Загружено: 2022-03-25
Просмотров: 184110
મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલી આ જગ્યા ગાઢ જંગલમાં અંબિકા નદીના કિનારે ઉમરા અને સાંબા ગામની સીમમાં સ્થિત છે અહીં બામણીયાભૂત નું એક પ્રાચીન મંદિર આવેલું છે અહીં નવા વર્ષના દિવસે મેળો ભરાય છે અને વિશાળ જનમેદનીની ઉમટે છે
|| ડીસ્ક્લેમર ||
આ વિડીયો ફક્ત મનોરંજન નાં હેતુથી બનાવવા માં આવ્યું છે જેમાં ઉલ્લેખ કરેલ ઘટના તથા પાત્રો લોકવાયકા તેમજ દંતકથાઓ ને આધારિત છે જેનો મૃતક અથવા જીવિત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો તે સામ્યતા ધરાવે તો એ ફક્ત સંયોગ માત્ર છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: