દ્વારકા સોમનાથ હાઇવે પર નિકળો તો અહીં જવાનું અને જમવાનું ભૂલતા નય
Автор: Moje Gujarat
Загружено: 2025-03-02
Просмотров: 96866
દ્વારકા સોમનાથ હાઇવે પર નિકળો તો અહીં જવાનું અને જમવાનું ભૂલતા નય
#foodvlog
#travellvlog
#mojegujarat
#dwarka
#somnath
#gujaratifood
#harsidhhidham
#somnathdwarkahighway
#restaurant
#food
Dwarka Somnath Highway ઓર જતા વચ્ચેથી ધામ આવે છે, ત્યાં આવેલ મિલન રેસ્ટોરન્ટમાં ગુજરાતી પંજાબી ચાઇનીઝ વગેરે જમવાનું સારું મળી રહે છે. મિલન હોટેલમાં શુદ્ધ ગુજરાતી થાળી 125 રૂપિયામાં અનલિમિટેડ જમી શકો છો. ગુજરાતી થાળી સ્વાદિષ્ટ ભોજન અને ઘરનું દૂધ છાશ અને શાકભાજી માંથી બનાવેલી રસોઈ જમી અને તમને ખૂબ આનંદ થશે તો દ્વારકા સોમનાથ હાઇવે પર ટ્રાવેલિંગ કરવા નીકળો તો અહીં જમવાનું ભૂલતા નહીં.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: