Rakesh Barot | Hath Zali Bethi Bai Raja Nai Aalu | Reshma Thakor | New Gujarati Song | Jhankar Music
Автор: Jhankar Music Gujarati
Загружено: 2025-08-13
Просмотров: 508556
Jhankar Music Gujarati Presents Latest Janmashtami Special Kanudo Video Song titled "Hath Zali Bethi Bai Raja Nai Aalu - હઠ ઝાલી બેઠી બઈ રજા નઈ આલુ" Sung by Rakesh Barot, Reshma Thakor & Penned by Vipul Raval, Pravin Raval, & Music Comosed by Dipesh Chavda, Starring: Rakesh Barot, Chhaya Thakor, Yamini Joshi, & Directed by Chanakya A Thakor
Join this channel
/ @jhankarmusicgujarati
𝐋𝐢𝐧𝐤 𝐓𝐨 𝐀𝐜𝐜𝐞𝐬𝐬 𝐚𝐥𝐥 𝐒𝐭𝐨𝐫𝐞𝐬 : https://orcd.co/hathzalibethibairajan...
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 : / 1277221393783001
🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬
♪ Song : Hath Zali Bethi Bai Raja Nai Aalu
♪ Singer : Rakesh Barot, Reshma Thakor
♪ Lyrics : Vipul Raval, Pravin Raval
♪ Music : Dipesh Chavda
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬
♪ Producer : MAARSS MOVIES AND MUSIC LLP (JHANKAR MUSIC)
♪ Project Lead By : Chandu Raval
♪ Executive : Akash Digital
♪ Starring : Rakesh Barot, Chhaya Thakor, Yamini Joshi
♪ Concept. Director. D.O.P & Editing : Chanakya A Thakor
♪ Rakesh Barot Costume : Manisha R Barot - Ahmedabad
♪ Choreographer : Dipak Turi
♪ Makeup-Hair : Hashmukh Limbachiya
♪ Poster Design : C. M Graphics
♪ Ganre : Gujarati Song
♪ Music Label : Jhankar Music
#rakeshbarot #reshmathakor #kandosong #newgujaratisong #hathzalibethibairajanaiaalu #jhankarmusicgujarati
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : https://surli.cc/okxxqx
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://surl.li/rcrbmv
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://surli.cc/aotdia
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://surl.lu/giujpm
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surli.cc/eacijd
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.lu/pihlkt
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : https://surl.lu/lkpubw
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surli.cc/okxxqx
------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : Gujarati 👇
F: હે પિયર જવાનું નોમ લીધું ને બઈએ બોલવાનુ કર્યું ચાલુ
હે પિયર જવાનું નોમ લીધુંને બઈએ બોલવાનુ કર્યું ચાલુ
F: બાર મહિને આવે તેવાર પિયર લાગે વ્હાલું
હઠ જાલી બઇ બેઠી છે કે રજા નઈ આલુ...
M: એ તમે દોઢા થયા હસો નકે બઈ કદી ના બોલે
એ તમે દોઢા થયા હસો નકે બઈ કદી ના બોલે
એટલે મોઢું ચડાઈ ને બેઠા છો તમે ચુલે
હારા રો બઈ આગળ તો રજા ચમ ના આલે
F: હો બઈ ને કોઈ કેતા નથી મારો વોંક કાઢો છો
જવાનુ થાય પિયર મારે ત્યારે દખેલ કાઢો છો
M: હે નોની નોની વાત માં તુ બઈ થી લડી પડે
મોટો હોમુ ના બોલાય હમજવુ તારે પડે
હારો રો બઈ આગળ તો રજા ચમ ના આલે
F: હે બઈ હઠ જાલી બેઠી છે કે હું રજા નઈ આલુ
F: હો ગમે તે કરીને તમે બઈને રે મનાવો
ભૂલ થઈ મારી હવે થાય મને પછતાવો
M: હો હરખી નથી રાખતી તારી વેત જેવડી જીભને
એટલે જાતા ઓંટી પડે તારે અને બઈને
F: હો તમારી તો હા છે પણ બઈએ કર્યું કાઠુ
બોલાઈ જ્યું મારા થી હવે આયુ મારે આડુ
M: હો પાહે જઈને માફી માંગો બઈ જો ના પાડે
પિયર જવાની તને રજા તરત મળે
હારો રો બઈ આગળ તો રજા ચમ ના આલે
F: અરે બઈ હઠ જાલી બેઠી છે કે હું રજા નઈ આલુ
F: હો તમે કો એમ પિયુ કરવા હું તૈયાર છું
માફી માંગી લઉ નોના ઘરની હું નઈ થઈ જવ
M: હે તમે રાખશો નમતી તો માં ને જબ્બર ગમશે
રાજી થઈ પિયર જવાની રજા તરત આલશે
F: હો હસતા મોઢે બઈએ મને માફ કરી દીધી
પિયર જવાની મને છૂટ આપી દીધી
M: હે હવે વિચાર ના કરો જાજો ભરો તમે થેલા
હરખ માં ને હરખ માં તમે થશો ના બઉ ઘેલા
તૈયારીયું કરો આપણ પોકવું સે વેલા
F: હા તૈયારીયું કરું ઘેર જાવુ મારે વેલા
M: હે તમે હારા મૂઢે બોલ્યો તો બઈએ આલી રજા
---------------------
રાકેશ બારોટ ના અન્ય ગીતો નિહાળવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો:👇
►Hathe Meli Lal Mehandi
• Rakesh Barot | Hathe Meli Lal Mehandi | Re...
►Aabh Fatyu Ne Tuti Vijali
• Rakesh Barot | Aabh Fatyu Ne Tuti Vijali |...
►Tame Koinu Dil Todi Ne JoJo
• Rakesh Barot | Tame Koinu Dil Todi Ne JoJo...
►Mane Andhara Ma Rakhyo
• Rakesh Barot | Mane Andhara Ma Rakhyo | Of...
►Jivo Ne Jivva Dayo
• Rakesh Barot | Jivo Ne Jivva Dayo | જીવો ન...
►Yaado Na Daval Chhaya
• Rakesh Barot-Yaado Na Vadal Chhaya યાદોના ...
►Balpan Ni Yaad
• Rakesh Barot | Balpan Ni Yaad | બાળપણ ની ય...
►Sauthi Savayo Maro Pyar
• Rakesh Barot | Sauthi Savayo Maro Pyar | D...
►O Roop Ni Roni Chiya Gomna
• Rakesh Barot | O Roop Ni Roni Chiya Gomna ...
►Bhulva Mangu Bhulathi Nathi
• Rakesh Barot | Bhulva Mangu Bhulathi Nathi...
►Tara Vina Hu Koro Kagal
• Rakesh Barot | Tara Vina Hu Koro Kagal | O...
►Goru Mukhadu Kalo Tal
• Rakesh Barot | Goru Mukhadu Kalo Tal | Off...
►Hu Tane Joya Karu
• Rakesh Barot | Hu Tane Joya Karu | હું તને...
►Bangadi
• Rakesh Barot | Bangadi | બંગડી | રાકેશ બાર...
►Tane Bhulva Mate Marvu Pade
• Rakesh Barot | Tane Bhulva Mate Marvu Pade...
---------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
/ @jhankarmusicgujarati
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 :
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
👉𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 : / jhankarmusicguj
Hath Zali Bethi Bai Raja Nai Aalu | હઠ ઝાલી બેઠી બઈ રજા નઈ આલુ | Rakesh Barot | રાકેશ બારોટ | New Gujarati Song 2025 | નવું ગુજરાતી ગીત ૨૦૨૫ | New Song Rakesh Barot | નવું ગીત રાકેશ બારોટ | New Rakesh Barot Song | રાકેશ બારોટનું નવું ગીત | Rakesh Barot Na Song | રાકેશ બારોટ ના ગીત | Rakesh Barot Songs | રાકેશ બારોટ ગીતો | Gujarati Song | ગુજરાતી ગીત
Welcome to JHANKAR MUSIC GUJRATI your favorite YouTube for premium Gujarati Song.
Thanks for your Love and Support !

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: