Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ઘરે ખજૂર આમલી ની અને ધાણા ની લીલી ચટણી કેવી રીતે બનાવવી - How To Make Chatni at Home - Aru'z Kitchen

Автор: Aru'z Kitchen

Загружено: 2020-07-02

Просмотров: 357182

Описание:

Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Chatni/Chutney at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે ખજૂર આમલી ની અને ધાણા ની લીલી ચટણી કેવી રીતે બનાવવું.
ઘરે ખજૂર આમલી ની અને ધાણા ની લીલી ચટણી કેવી રીતે બનાવવી - How To Make Chatni at Home - Aru'z Kitchen
#Chutney #Chatni #AruzKitchen #KhajurAmli #LiliChatni

લીલી ધાણાની ચટણી:
સામગ્રી:
ધાણાભાજી; લીલા મરચાં 5; સંચર; મીઠું; પાણી;

રીત:
01. ગ્રાઇન્ડરના જારમાં ધાણાભાજી, લીલા મરચાં, સંચર, મીઠું અને પાણી ઉમેરો.
02. તેને પેસ્ટ બને ત્યાર સુધી ગ્રાઇન્ડ કરો.
03. લીલી ધાણાની ચટણી તૈયાર થાય છે.

Green Coriander Chutney:
Ingredients:
Coriander; Green Chilies 5; Black Salt; Salt; Water;

Steps:
01. Add Coriander, Green Chilies, Black Salt, Salt and Water to a grinder jar.
02. Grind it to a smooth paste.
03. Green Coriander Chutney is ready to be served.

ખજુર આમલી ની ચટની/ચટણી:
સામગ્રી:
આમલી; ખજૂર; ગોળ; કાશ્મીરી લાલ મરચું પાવડર; શેકેલ જીરું પાવડર; સંચર; મીઠું;

રીત:
01. આમલી અને ખજૂરને 2 કલાક માટે અલગ અલગ પલાળો. ખજૂરના બીજ કાઢીને પલાળો.
02. આમલીને હાથથી ક્રશ કરો અને રેસાવાળા ભાગો તેમજ બીજ કાઢવા માટે તેને ચાળી લો. આનાથી એક સોફ્ટ પ્યુરી બનશે.
03. પલાળેલા ખજૂરને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરો.
04. આમલીની પ્યુરીમાં ખજૂરની પેસ્ટ ઉમેરો.
05. મધ્યમ તાપ પર કઢાઈને ખજૂર અને આમલીનો પલ્પ ગરમ કરો.
06. પલ્પ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
07. એકવાર પલ્પ ઉકળવા લાગે અને ઘટ્ટ થાય એટલે તેમાં ગોળ, શેકેલા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, સંચર અને મીઠું નાખો.
08. એકવાર ગોળ ચટણીમાં પીગળી જાય એટલે ગેસ પર થી કઢાઈને કાઢીને ચટણીને ઠંડુ થવા દો.
09. ખજૂર આમલીની ચટણી પીરસવા માટે તૈયાર છે.

Khajur Amli Ni Chutney/Date and Tamarind Chutney:
Ingredients:
Tamarind; Dates; Jaggery; Kashmiri Red Chili Powder; Roasted Cumin Powder; Black Salt; Salt;

Steps:
01. Soak the Tamarind and Dates separately for 2 hours. Remove the seeds of the Dates.
02. Crush the Tamarind by hands and sift it in order to remove the fibrous parts as well as the seeds. This will result in a smooth Tamarind puree.
03. Grind the Soaked Dates in a grinder.
04. Add the Date paste to the Tamarind Puree.
05. Heat the Date and Tamarind Pulp to a Kadhai on medium heat.
06. Keep stirring till the pulp turns thick.
07. Once the pulp starts boiling and gets thick, add the Jaggery, Roasted Cumin Powder, Kashmiri Red Chili Powder, Black Salt and Salt to it.
08. Once the Jaggery melts into the Chutney, remove the kadhai from the stove and let it cool.
09. Date and Tamarind Chutney is ready to be served.

Social links:
Instagram:
  / aruzkitchen  
Facebook Page:
  / aruzkitchen  
Tiktok:
  / aruzkitchen  
Telegram Channel:
https://t.me/AruzKitchen

ઘરે ખજૂર આમલી ની અને ધાણા ની લીલી ચટણી કેવી રીતે બનાવવી - How To Make Chatni at Home - Aru'z Kitchen

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ફરસાણ ની ખજૂર આંબલી ની ચટણી - Dates Tamarind Chutney Recipe - Khati Mithi Chatni - Chutney recipe

ફરસાણ ની ખજૂર આંબલી ની ચટણી - Dates Tamarind Chutney Recipe - Khati Mithi Chatni - Chutney recipe

દહીં વડા કેવી રીતે બનાવવા - Dahi Vada Banavani Rit - Aru'z Kitchen - Gujarati Recipe - Nashto

દહીં વડા કેવી રીતે બનાવવા - Dahi Vada Banavani Rit - Aru'z Kitchen - Gujarati Recipe - Nashto

ખજૂર આમલીની ચટણી બનાવવાની રીત 🙊 ખજૂર આમલીની ચટણી ની રેસીપી 🐒 khajur amli ni chutney recipe 🙈#Khajur

ખજૂર આમલીની ચટણી બનાવવાની રીત 🙊 ખજૂર આમલીની ચટણી ની રેસીપી 🐒 khajur amli ni chutney recipe 🙈#Khajur

આંખોનું તેજ હિમોગ્લોબિન વધે,વાળ & સ્કિનને ચમકાવે તેવી લીલીછમ કોથમીરની ચટણી | Kothmir chutney recipe

આંખોનું તેજ હિમોગ્લોબિન વધે,વાળ & સ્કિનને ચમકાવે તેવી લીલીછમ કોથમીરની ચટણી | Kothmir chutney recipe

एक बार मे ही परफेक्ट स्वादिष्ट | आप मेरे इस तरीके से बनाएंगे तो |  crispy Samosa | family ki rasoi |

एक बार मे ही परफेक्ट स्वादिष्ट | आप मेरे इस तरीके से बनाएंगे तो | crispy Samosa | family ki rasoi |

Khajur Aamli ni Chatni - ખજૂર-આમલીની ખાટીમીઠી ચટણી - Dates Tamarind Chutney - Khajur imli ki Chutney

Khajur Aamli ni Chatni - ખજૂર-આમલીની ખાટીમીઠી ચટણી - Dates Tamarind Chutney - Khajur imli ki Chutney

કાઠીયાવાડી લસણ ની ચટણી બનાવાની રીત - એક વાર બનાવી 2 મહિના સ્ટોર કરો | Kathiyawadi Lasan ni chutney

કાઠીયાવાડી લસણ ની ચટણી બનાવાની રીત - એક વાર બનાવી 2 મહિના સ્ટોર કરો | Kathiyawadi Lasan ni chutney

ભજીયા સાથે ખવાતી બહાર જેવી પરફેક્ટ ચટણી ઘરે કેવી રીતે બનાવાય | Bhajiya ni chutney | meethi chutney

ભજીયા સાથે ખવાતી બહાર જેવી પરફેક્ટ ચટણી ઘરે કેવી રીતે બનાવાય | Bhajiya ni chutney | meethi chutney

इमली की खट्टी मीठी चटनी बनाने का आसान तरीका | Imli Ki Chatni Recipe | Street Style Chutney For Chaat

इमली की खट्टी मीठी चटनी बनाने का आसान तरीका | Imli Ki Chatni Recipe | Street Style Chutney For Chaat

સુરત ની પ્રખ્યાત લીલવા ની કચોરી કેવી રીતે બનાવવી - Surat Ni Special Lilva Ni Kachori - Aru'z Kitchen

સુરત ની પ્રખ્યાત લીલવા ની કચોરી કેવી રીતે બનાવવી - Surat Ni Special Lilva Ni Kachori - Aru'z Kitchen

મંચુરિયન કેવી રીતે બનાવવું - How To Make Manchurian at Home - Aru'z Kitchen - Gujarati Recipe

મંચુરિયન કેવી રીતે બનાવવું - How To Make Manchurian at Home - Aru'z Kitchen - Gujarati Recipe

મેંદુવડા અને નારિયળની ચટણી કેવી રીતે બનાવવા Medu Vada & Nariyal Chatni Aru'z Kitchen Gujarati Recipe

મેંદુવડા અને નારિયળની ચટણી કેવી રીતે બનાવવા Medu Vada & Nariyal Chatni Aru'z Kitchen Gujarati Recipe

અલગ જ રીતથી બનાવો ખજૂર-આમલીની ખાટીમીઠી ચટણી || Khajur Aamli ni Chutney -Dates Tamarind Chutney

અલગ જ રીતથી બનાવો ખજૂર-આમલીની ખાટીમીઠી ચટણી || Khajur Aamli ni Chutney -Dates Tamarind Chutney

3 પ્રકાર ની ચટણી / કોઈ પણ ચાટ માં વપરાતી સ્વીટ ચટણી  ગ્રીન ચટણી/લાલ તીખી ચટણી / બનાવવાની પરફેક્ટ રીત

3 પ્રકાર ની ચટણી / કોઈ પણ ચાટ માં વપરાતી સ્વીટ ચટણી ગ્રીન ચટણી/લાલ તીખી ચટણી / બનાવવાની પરફેક્ટ રીત

કાઠિયાવાડી લીલી ચટણી - Kathiyawadi Lili Chatni - Aru'z Kitchen - Gujarati Chutney Recipe

કાઠિયાવાડી લીલી ચટણી - Kathiyawadi Lili Chatni - Aru'z Kitchen - Gujarati Chutney Recipe

ભેળ કે સેવપુરી, દહીંપુરી સાથે વપરાતી પરફેક્ટ માપથી ચાટની ચટણી | Chutney Recipe for Chaat in gujarati

ભેળ કે સેવપુરી, દહીંપુરી સાથે વપરાતી પરફેક્ટ માપથી ચાટની ચટણી | Chutney Recipe for Chaat in gujarati

દાલ બાટી કેવી રીતે બનાવવી - How To Make Dal Bati at Home - Aru'z Kitchen - Gujarati Recipe

દાલ બાટી કેવી રીતે બનાવવી - How To Make Dal Bati at Home - Aru'z Kitchen - Gujarati Recipe

dabeli chutney recipe|દાબેલી ની ચટણી બનાવવાની રેસીપી|dabeli chutney recipe in gujarati

dabeli chutney recipe|દાબેલી ની ચટણી બનાવવાની રેસીપી|dabeli chutney recipe in gujarati

આવી રીતે બનાવો ટેસ્ટફૂલ ગોળ આંબલી ચટણી - Gol Ambali Chatni

આવી રીતે બનાવો ટેસ્ટફૂલ ગોળ આંબલી ચટણી - Gol Ambali Chatni

ગેરંટી!એક્વાર આ લીલા વટાણા ની ટેસ્ટી રેસિપી બનાવી તો મટર પનીર પણ ભુલી જશો|Matarkirecipe|green peas

ગેરંટી!એક્વાર આ લીલા વટાણા ની ટેસ્ટી રેસિપી બનાવી તો મટર પનીર પણ ભુલી જશો|Matarkirecipe|green peas

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]