Dula Bhaya Kaag હેજી તારાં આંગણિયાં - કવિ દુલા કાગ
Автор: Atul Merchant 'Jataayu'
Загружено: 2018-07-28
Просмотров: 121290
Here is an immortal song from the legendary Kavi Dula Bhaya 'Kaag'.
હે જી! તારાં આંગણિયાં પુછીને જો કોઈ આવે એને આવકારો મીઠો આપજે હો જી
હે જી! તારે કાને જો સંકટ કોઈ સંભળાવે એ બને તો થોડા કાપજે હો જી
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે
હે જી! તારા દિવસો દેખીને દુ:ખિયાં આવે એને આવકારો મીઠો આપજે હો જી
કેમ તમે આવ્યા છો ? એવું નવ પૂછજે રે
હેજી એને ધીરે એ ધીરે તું બોલવાને દેજે રે આવકારો મીઠો આપજે રે હો જી
વાતું એની સાંભળીને આડું નવ જોજે રે
હેજી એને માથું રે હલાવી હોંકારો દેજે રે આવકારો મીઠો આપજે રે હો જી
‘કાગ’ એને પાણી પાજે સાથે બેસીને ખાજે રે
હેજી એને ઝાંપા સુધી વળાવાને જાજે રે આવકારો મીઠો આપજે રે હો જી
Singer: Parag Jhaveri
Music: Atul Merchant
Produced by the Alumni of The New Era School under the banner of 'Sampark'
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: