Cute_Kano (કયુટ કાનો) 2k25
Автор: DV DIGITAL
Загружено: 2025-08-10
Просмотров: 1338
Singing - Darshna Vyas
Artist : Vijay Desai
Director - Rakesh Kumar (RK Sir)
Project By : Arvind Motap
DOP : Prakash Patel
Music - Rajni prajapati (Deesa)
Mackup - Rakesh Rathod
Hair - Happy Chaveli
Production : Het Rathod
Lyrics - Satish Dalwadi
ફ્લુટ અને સ્વીટ વાગે મારો કાનુડો ક્યુટ લાગે
વોહળી એની સ્વીટ વાગે મારો કાનુડો ક્યુટ લાગે
ઓલા ગોકુળવાળા કેસે ઓલા મથુરા રાખે છે આ કાનજી કાળો કાળો
કાનજી ભલે કાળો છે એ તો મારો જીવ છે
લવની લેંગ્વેજમાં પીએચડી કરનાર
પ્રેમનો
ભગવાને મોહન મોરલી વાળો
યલો કલરના જમાને મોરપીછ વાળો બ્લેક બ્લેક આખો ને લાગે કામણગારો.
અરે વિન્ટર હોય કે રેન હોય
મારા મુખે એનું નામ હોય
નંદજીનો લાલો મને જીવથી વાલો વાલો મને લાગે પ્યારો પ્યારો
અર કાનજી ભલે કાળો છે એ મારો જીવ છે
માખણ એને ભાવે મિસરી ખૂબ વાલી ગોકુળ આઠમા વી કાના ને જોવા હાલી
ગોકુળિયાને ઘેલું કર્યું ગોવાળીયો ગિરધારી
કોઈ કહેતા મુરલી મનોહર કોઈકે મોરારી
એ નાનો અને નખરાળો કરતો મીઠો જાળો
મને જીવથી એ વાલો
કાનજી ભલે કાળો છે એ મારો જીવ છે
#krishnalove
#kirtidangadhvi
#janmashtami
#kanudo
#darshnavyas
#dvdigital
#garba2k25
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: