લગ્ન પછી પત્ની નું નામ રેશન કાર્ડ મા ઉમેરવા માટે અને નવા રેશન કાર્ડ કઢાવવા માટે શું કરવું? જાણો
Автор: Life With Electrical
Загружено: 2019-10-14
Просмотров: 21893
Hello મિત્રો
આ વિડિયો માં રેશન કાર્ડ મા પત્ની નું નામ ઉમેરવા માટે શું પરિણામ પ્રોસેસ છે કયા documents જરૂરી છે તેમજ કયું ફોર્મ ભરવાનું રહેશે તેના વિશે details મા જાણકારી આપવામાં આવેલી છે
નવા રેશન કાર્ડ કેવી રીતે કઢાવવા.. કેટલી ફી રહેશે તેમજ તમારે ક્યાં જવાનું રહેશે એના વિશે જાણકારી આપેલી છે.
તો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, તેમજ તમારા દરેક નજીક ના લાગતા ને વિડિયો શેર કરી નાખો
તેમજ અમારી ચેનલ ઇલેક્ટ્રિકલ Tech ને Subscribe જરૂર કરી લેવા વિનંતી..
તો મળીયે નવા વિડિયો સાથે
Thanks for watching
#rationcard #રેશનકાર્ડ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: