Kirtidan Gadhvi || Santvani Award 2019 || Morari Bapu || New Song - Satya Prem Karuna
Автор: SANGEETNI DUNIYA
Загружено: 2019-11-21
Просмотров: 277552
Santvani Award 2019 @ Chitrakutdham Talgajarda
Sound - Guvant Sound Mahuva ( Dinesh , Anant , teni Arjun bhai)
Video - SANGEETNIDUNIYA
(Dharmesh bhai , Lala bhai)
Editing - Priyank
Song Name - Satya Prem Karuna
Lyrics - Pranav Pandya
ચિત્રકુટધામ તલગાજરડામાં સંતવાણી એવૉર્ડ અર્પણ સમારોહ
પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં પ્રતિવર્ષ કારતક વદ બીજ ના દિવસે શ્રી હનુમાનજી મહારાજ સમક્ષ સંતવાણી એવોર્ડ અર્પણ સમારોહની શૃંખલામાં, ૧૪ નવેમ્બર અને ગુરુવારે બારમો સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો
કચ્છ-કાઠિયાવાડ-ગુજરાતના ભજન ગાયકો-વાદકો, કે જેઓ આપણી પ્રાચીન, પવિત્ર, સાંસ્કૃતિક ધરોહર- એવી સંતવાણી- ને પોતાના ગાયન- વાદન દ્વારા જીવંત રાખે છે તેવા વિદ્યમાન આરાધકોને સંતવાણી એવોર્ડથી પૂજ્ય મોરારીબાપુ દ્વારા સન્માનિત કરવામાં
આવ્યા
બપોરના ત્રણ કલાકે " ભજન વિચાર" અંતર્ગત સંગોષ્ઠીમાં શ્રી રવજી રોકડના સંયોજન નીચે શ્રી દર્શના ધોળકિયા નાથ સંપ્રદાયની વાણી વિષે, શ્રી દલપત પઢિયાર સંતવાણીના સર્જક સંત કવિ શ્રી રવીભાણ વિષે અને શ્રી નિરંજન રાજ્યગુરુ ભજન સ્વરૂપ વિચાર પર પોતાનું ચિંતન પ્રસ્તુત
રાત્રીના આઠ કલાકે સંતવાણી એવોર્ડ અર્પણ થશે. રાજકોટના પ્રસિદ્ધ ભજનિક શ્રી હેમંત ચૌહાણ, ભુજના તબલાવાદક શ્રી ચતુરસિંહ જાડેજા, મોરબીના બેન્જો વાદક શ્રી વિજય મકવાણા અને માંડવી કચ્છના મંજીરાવાદક શ્રી રતનભારથીને પૂજ્ય બાપુ દ્વારા એવૉર્ડથી વિભુષિત
ચિત્રકુટધામ- તલગાજરડા ખાતે સમગ્ર કાર્યક્રમ
--------------------------------------------------------
Follow us on FACEBOOK
/ sangeetnidun. .
And also on INSTAGRAM.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: