Surendranagarમા શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના ઘટી શિક્ષણમાં ચાલતી પોલંપોલ ઉજાગર કરતા રાજુ કરપડા
Автор: KhedutPothi
Загружено: 2025-07-25
Просмотров: 157
શિક્ષણમાં ચાલતી પોલંપોલ ઉજાગર કરતા રાજુ કરપડા
શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સુરેન્દ્રનગરમાં ઘટી
શાળાના આચાર્ચ છેલ્લા 3 વર્ષથી સ્કુલમાં ગયા વગર લે છે પગાર
શિક્ષણ વિભાગની બેદરકારી કે મિલીભગત તેને લઇને પણ સવાલ
મુળી તાલુકાના ભવાની ગઢ ગામે 2009 માં માધ્યમિક શાળાની મંજૂરી મળી
બાળકોએ પ્રવેશ લીધો પણ આજદિન સુધી શાળા બની જ નથી
કોમ્યુનિટી હોલના એક જ ઓરડામાં ધોરણ 9 અને 10 ના બાળકો ભણે
તમામ મહત્વના રેકર્ડ પોતાના ઘરે રાખી શાળામાંથી રેકર્ડની ચોરી?
બાળકોનાંLC સહિત અનેક દસ્તાવેજો ગુમ થયા:રાજુ કરપડા
#rajukarpada #aamaadmiparty #surendranagar #viralvideo #news
#aapingujarat#ChaitarVasava#AdivasiLeader#TribalRights#GujaratPolitics#SocialActivism#AdivasiEmpowerment#ForestRightsAct#GujaratAdivasi#SouthGujarat#DangsDistrict#ChaitarVasavaAllegations#GujaratElection#CashScandal#GujaratPolitics
@isudangadhvi @Gujaratinew19 @gopalitaliaofficial @AapGopalitalia @rajubhaikarpada6048 @ArvindKejriwal @ArvindKejriwalClips @Chaitarvasavamla
આવી જ અવનવી ખેડૂતલક્ષી માહિતી મેળવવા માટે અમારી ચેનલ "KHEDUTPOTHI" SUBSCRIB કરો. @Khedut-Pothi

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: