દેવળીયા ગામે તુલસી વિવાહ ભવ્ય આયોજન || મહુવા તાલુકાનું દેવળીયા ગામ || TULSI VIVAH ||
Автор: MUKESH MAKVANA VLOGS
Загружено: 2025-11-03
Просмотров: 274
દેવળીયા ગામે તુલસી વિવાહ ભવ્ય આયોજન || મહુવા તાલુકાનું દેવળીયા ગામ || TULSI VIVAH || #tulsivivah
MY CHANNEL LIKES SHARE AND SUBSCRIBE
🙏🙏🙏
:- મહુવા તાલુકાના દેવળીયા ગામમાં તુલસી વિવાહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું , દેવળીયા ગામ સમસ્થ તુલસી વિવાહ ભવ્ય આયોજન કર્યું , ગામના લોકો એકતા થી સારા માં સારુ તુલસી લગ્ન સંપૂર્ણ તૈયારી થી ઉત્સવ ઉજવવામાં આવ્યો , ૩૦ વર્ષ પછી દેવળીયા ગામે તુલસી વિવાહ આયોજન કર્યું , માનવ મહેરામણ ઉમટ્યો ,૧૦૦૦ ની સંખ્યા માં ભાવી ભક્તો આ આયોજન માં જોડાયા , આજુ બાજુના ગામના લોકો પણ ઠાકર ભગવાન ની જાન માં જોડાયા , ઢોલ સરનાયુ અને ડીજે વડે ઠાકર ભગવાન નું ફુલેકું કર્યું , ગામના લોકો ઠાકર ની ખૂબ હરખ થી જાન ના વધામણા કર્યા.. જય ઠાકર 🙏
#tulsivivah #tulsi #tulsivivahdevliya #tulsivivahvlog #tulsivivah2025 #thakarbhagwan #mahuvatulsivivah #devliyagamtulsivivah #jaytulsimata #thakare #vlogs #travel #viral #2025 #2025viralvideo #2025vlog
સૂચના :- આ ચેનલ નો હેતુ માત્ર સારા વીડિયો અને માહિતી લોકો સુધી પહોંચાડવામાં નો છે, આ ચેનલ માં અપલોડ કરવામાં આવતા વીડિયો નો ઉદેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેચ પહોચાડવા નો નથી..
🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: