સરપદડના યુવા લેખક દર્શનભાઈ ડાભીની પ્રેરક જીવનકથા | Paddhari | Rajkot
Автор: Our rajkot
Загружено: 2025-12-12
Просмотров: 280
➡️Our Rajkot ની ટીમે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ ગામની મુલાકાત લીધી હતી. આજે આપણે દર્શનભાઈ ડાભીની મુલાકાત લેવાની છે જેઓ એક લેખક છે. તેઓ વેદાંત દર્શનના વિદ્યાર્થી છે. તેઓએ વેદાંત ઓર માનવ મસ્તિષ્ક નામની પુસ્તક લખી છે. તેઓએ પુસ્તક વાંચવા અને લખવામાં રુચિ ધરાવતા હતા જેથી તેઓએ જોબ છોડી અને પુસ્તક લખવાનું શરૂ કર્યું. તેઓએ 40 ઉપનિષદોનું અધ્યયન કર્યું. તેઓએ જીવન સફર વિષે વાત કહેતા શું કહ્યું સાંભળો.
Follow Us On :
Instagram : / our_rajkot
FaceBook : / ourrajkotfb1
Twitter : https://x.com/our_rajkot
Youtube : / @ourrajkot .
THANKS FOR WATCHING!!
#OurRajkot #HelloRajkot #Rajkot #RajkotDistrict #Paddhari #Sarpadad #DarshanDabhi #GujaratiWriter #vedantdarshan #GujaratiBooks #GujaratiLiterature #AuthorInterview #GujaratiCulture #GujaratVillageStory #trending #viral #village
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: