Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Hanumanji Sharanam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |

Автор: Meshwa Lyrical

Загружено: 2023-09-29

Просмотров: 112043

Описание:

‪@meshwaLyrical‬
Presenting : Hanumanji Sharanam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |

#hanumanji #lyrical #dhun

Audio Song : Hanumanji Sharanam Mamah
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Dhaval Kapadiya
Genre : Gujarati Devotional Dhun
Deity : Hanumanji
Festival : Hanuman Jayanti
Temple : Hanuman Temple
Label : Meshwa Electronics

હો..હનુમાનજી શરણમ્ મમઃ હનુમાનજી શરણમ્ મમઃ
કેશરીનંદન વાયુપુત્ર હનુમાનજી શરણમ્ મમઃ

હો..હનુમાનજી શરણમ્ મમઃ હનુમાનજી શરણમ્ મમઃ
કેશરીનંદન વાયુપુત્ર હનુમાનજી શરણમ્ મમઃ

હો..બાળ બ્રહ્મચારી હનુમાન હનુમાનજી શરણમ્ મમઃ
કરજો તમે સૌનું કલ્યાણ હનુમાનજી શરણમ્ મમઃ

હો..લાલ લંગોટી જનેઉ શોભે હનુમાનજી શરણમ્ મમઃ
હાથે રુડી ગદા શોભે હનુમાનજી શરણમ્ મમઃ

હો..પવનકુમાર પાવન કરજો હનુમાનજી શરણમ્ મમઃ
ઉરમાં સદા દયા ધરજો હનુમાનજી શરણમ્ મમઃ

હો..સાધુ સંતનુ રક્ષણ કરતા હનુમાનજી શરણમ્ મમઃ
ભક્તોના ભય સંકટ હરતા હનુમાનજી શરણમ્ મમઃ

હો..વાયુસુત મહાવેગે ઉડતા હનુમાનજી શરણમ્ મમઃ
કાઠા કષ્ટ તમે હરતા હનુમાનજી શરણમ્ મમઃ

હો..મંગલ મૂર્તિ શ્રી હનુમાન હનુમાનજી શરણમ્ મમઃ
હૃદય ભાવે ગાઉ ગાન હનુમાનજી શરણમ્ મમઃ

હો..અમાપ શક્તિ છે તમારી હનુમાનજી શરણમ્ મમઃ
અરજી સ્વીકારો તમે અમારી હનુમાનજી શરણમ્ મમઃ

હો..શક્તિ તમારી અપરંપાર હનુમાનજી શરણમ્ મમઃ
શનિવારે સેવા થાય હનુમાનજી શરણમ્ મમઃ

હો..દુઃખના દાડા દૂર કરજો હનુમાનજી શરણમ્ મમઃ
ઉરમાં તમે દયા ધરજો હનુમાનજી શરણમ્ મમઃ

હો..ભૂત પ્રેત નો ભય ભાગે હનુમાનજી શરણમ્ મમઃ
બજરંગ બાણ જે પ્રેમે વાંચે હનુમાનજી શરણમ્ મમઃ

હો..રામ ભક્તિમાં લીન થાય હનુમાનજી શરણમ્ મમઃ
હાંક મારી ને લંકામાં ગયા હનુમાનજી શરણમ્ મમઃ

હો..હનુમાનની જે ભક્તિ કરતા હનુમાનજી શરણમ્ મમઃ
નવગ્રહ તો રાજી રેતા હનુમાનજી શરણમ્ મમઃ

હો..સંકટ હરતા મંગલ મુર્તિ હનુમાનજી શરણમ્ મમઃ
સેવા કરે સારી સૃષ્ટી હનુમાનજી શરણમ્ મમઃ

હો..અંજનીપુત્ર બહુ બળવંતા હનુમાનજી શરણમ્ મમઃ
સુખ સંપત્તિ કેરા દાતા હનુમાનજી શરણમ્ મમઃ

હો..મહાશક્તિ છે અમાપ હનુમાનજી શરણમ્ મમઃ
કાઢી શકે ના કોઈ માપ હનુમાનજી શરણમ્ મમઃ

હો..ભાવે લઈયે તમારું નામ હનુમાનજી શરણમ્ મમઃ
પુરા થાયે કામ તમામ હનુમાનજી શરણમ્ મમઃ

હો..બજરંગબલિ આશા પુરો હનુમાનજી શરણમ્ મમઃ
દારુણ દુઃખડા મારા હરો હનુમાનજી શરણમ્ મમઃ

હો..પાપીને પાવન કરનારા હનુમાનજી શરણમ્ મમઃ
અંતર આશા તમે પુરનારા હનુમાનજી શરણમ્ મમઃ

હો..દુઃખ શોકને દૂર કરનારા હનુમાનજી શરણમ્ મમઃ
સુતું ભાગ્ય જગાડનારા હનુમાનજી શરણમ્ મમઃ

હો..અંતરયામી તમે સુખદાતા હનુમાનજી શરણમ્ મમઃ
જય હો તમારી હનુમાનદાદા હનુમાનજી શરણમ્ મમઃ

હો..પાવનકારી પગલા તમારા હનુમાનજી શરણમ્ મમઃ
દુઃખડા હરજો પ્રેમે અમારા હનુમાનજી શરણમ્ મમઃ

હો..સચરાચરમાં વાસ તમારો હનુમાનજી શરણમ્ મમઃ
ડૂબતા ને તમે પાર ઉતારો હનુમાનજી શરણમ્ મમઃ

હો..દાનવો નો દાટ વાળ્યો હનુમાનજી શરણમ્ મમઃ
ગદા મારી પ્રાણ કાઢ્યો હનુમાનજી શરણમ્ મમઃ

હો..ભક્તોની તમે ભીડ ભાંગો હનુમાનજી શરણમ્ મમઃ
માગ્યા સુખડાં તમે આપો હનુમાનજી શરણમ્ મમઃ

હો..નામ તમારુ મંગલકારી હનુમાનજી શરણમ્ મમઃ
જાપ જપે છે નર ને નારી હનુમાનજી શરણમ્ મમઃ

હો..ભયહારી છે નામ તમારું હનુમાનજી શરણમ્ મમઃ
કરજો સદા કલ્યાણ અમારું હનુમાનજી શરણમ્ મમઃ

હો..સાચું શરણું આપો દયાળુ હનુમાનજી શરણમ્ મમઃ
તમે છો પરમ કૃપાળુ હનુમાનજી શરણમ્ મમઃ

હો..તેલ સિંદુર તમને ચડતા હનુમાનજી શરણમ્ મમઃ
આંકડાના ફુલ તમને ચઢતા હનુમાનજી શરણમ્ મમઃ

હો..શનિ રાહુ શાંત પડતા હનુમાનજી શરણમ્ મમઃ
જે ભક્તો તમારી સેવા કરતા હનુમાનજી શરણમ્ મમઃ

હો..હુંકાર કરો હનુમાનદાદા હનુમાનજી શરણમ્ મમઃ
દૂર ભાગે દુઃખડા અમારા હનુમાનજી શરણમ્ મમઃ

હો..મંગલમૂર્તિ સ્વરૂપ અનુપ હનુમાનજી શરણમ્ મમઃ
ભક્તિ કરતા સુખ મળે ખુબ હનુમાનજી શરણમ્ મમઃ

હો..લગની તમારી લાગી અમને હનુમાનજી શરણમ્ મમઃ
ભાવે અરજી કરીયે તમને હનુમાનજી શરણમ્ મમઃ

હો..ભોળા ભાવે ભક્તિ આપો હનુમાનજી શરણમ્ મમઃ
ભવભવના તમે સંકટ કાપો હનુમાનજી શરણમ્ મમઃ

હો..કર જોડીને રાજેશ બોલે હનુમાનજી શરણમ્ મમઃ
ફૂલડે વધાવતા મેશ્વા બોલે હનુમાનજી શરણમ્ મમઃ

હો..હનુમાનજી શરણમ્ મમઃ હનુમાનજી શરણમ્ મમઃ
કેશરીનંદન વાયુપુત્ર હનુમાનજી શરણમ્ મમઃ

હો..હનુમાનજી શરણમ્ મમઃ હનુમાનજી શરણમ્ મમઃ
કેશરીનંદન વાયુપુત્ર હનુમાનજી શરણમ્ મમઃ

હો..હનુમાનજી શરણમ્ મમઃ હનુમાનજી શરણમ્ મમઃ
કેશરીનંદન વાયુપુત્ર હનુમાનજી શરણમ્ મમઃ

બોલ શ્રી બજરંગબલી હનુમાનજી ની જય

Hanumanji Sharanam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Shiv Bhole Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |

Shiv Bhole Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |

Shree Ganesh Sharanam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |

Shree Ganesh Sharanam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Dhun |

Hanumanji Ni #aarti Sathe Bhajan | #VirenPrajapati | Hanumanji Na #Bhajan| #meshwafilms|

Hanumanji Ni #aarti Sathe Bhajan | #VirenPrajapati | Hanumanji Na #Bhajan| #meshwafilms|

Panchamukhi Hanuman Raksha Kavach with Lyrics | पंचमुखी हनुमान रक्षा कवच | Panchmukhi Kavach Stotra

Panchamukhi Hanuman Raksha Kavach with Lyrics | पंचमुखी हनुमान रक्षा कवच | Panchmukhi Kavach Stotra

Shree Hanuman Bavni | Hanumanji | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavni |

Shree Hanuman Bavni | Hanumanji | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavni |

शुक्रवार के दिन जरूर अपने घर में ये सुंदरकांड चलाकर रख देना कर्ज ,बीमारी खत्म और धन वर्षा शुरू

शुक्रवार के दिन जरूर अपने घर में ये सुंदरकांड चलाकर रख देना कर्ज ,बीमारी खत्म और धन वर्षा शुरू

Самая Красивая Музыка В Мире 🌿 Послушайте Эту Музыку И Вам Станет Легче

Самая Красивая Музыка В Мире 🌿 Послушайте Эту Музыку И Вам Станет Легче

Hanuman Bavani | Aarti | Thal | Chalisa | Lyrical | Gujarati Devotional Bavani |

Hanuman Bavani | Aarti | Thal | Chalisa | Lyrical | Gujarati Devotional Bavani |

Продукт №1 против деменции после 60 | Питание для пожилых

Продукт №1 против деменции после 60 | Питание для пожилых

#Om Namah Shivaya | Shiv Dhun | Peaceful Om Namah Shivay Dhun | Shiv Bhajan | ॐ नमः शिवाय धुन

#Om Namah Shivaya | Shiv Dhun | Peaceful Om Namah Shivay Dhun | Shiv Bhajan | ॐ नमः शिवाय धुन

Full Sunderkand by Ashwin kumar Pathak

Full Sunderkand by Ashwin kumar Pathak

सुन्दरकाण्ड का ये चमत्कार घर मे चलाकर रखे कर्ज खत्म, बीमारी खत्म धन वर्षा शुरू #sunder_kand #Hanuman

सुन्दरकाण्ड का ये चमत्कार घर मे चलाकर रखे कर्ज खत्म, बीमारी खत्म धन वर्षा शुरू #sunder_kand #Hanuman

Ram Bavani | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |

Ram Bavani | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |

Атлантида не утонула. Она всё это время была ЗДЕСЬ | ПРОЕКТ №3

Атлантида не утонула. Она всё это время была ЗДЕСЬ | ПРОЕКТ №3

લક્ષ્મી અમૃતવાણી - અનુરાધા પૌડવાલ || LAXMI AMRUTWANI (લક્ષ્મી ભજન) - ANURADHA PAUDWAL

લક્ષ્મી અમૃતવાણી - અનુરાધા પૌડવાલ || LAXMI AMRUTWANI (લક્ષ્મી ભજન) - ANURADHA PAUDWAL

Hanuman Mantra - 108 Path | Om Namo Hanumate Bhaybhanjanaya Sukham Kuru Phat Swaha | Salangpur Dham

Hanuman Mantra - 108 Path | Om Namo Hanumate Bhaybhanjanaya Sukham Kuru Phat Swaha | Salangpur Dham

Shiv Mala (Ashtottar Shatnaam Mada)

Shiv Mala (Ashtottar Shatnaam Mada)

श्री हनुमान चालीसा 🌺🙏| Shree Hanuman Chalisa Original Video |🙏🌺| GULSHAN KUMAR | HARIHARAN |Full HD

श्री हनुमान चालीसा 🌺🙏| Shree Hanuman Chalisa Original Video |🙏🌺| GULSHAN KUMAR | HARIHARAN |Full HD

5 декабря ТИХОНЬКО ВКЛЮЧИ ДОМА:ПРОБЛЕМЫ УЙДУТ Сильная Молитва Спиридону Тримифунтскому Православие

5 декабря ТИХОНЬКО ВКЛЮЧИ ДОМА:ПРОБЛЕМЫ УЙДУТ Сильная Молитва Спиридону Тримифунтскому Православие

जो भी ये सुन्दरकाण्ड सुनता है उसे बजरंगबली हर संकट और कष्ट से दूर करते | #सुन्दरकाण्डपाठ

जो भी ये सुन्दरकाण्ड सुनता है उसे बजरंगबली हर संकट और कष्ट से दूर करते | #सुन्दरकाण्डपाठ

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]