વિસરાતી વાનગી - માપ સાથે બરફી ચુરમુ બનાવવાની રીત - Traditional Gujarati barfi churma recipe
Автор: Treasure Foodzz
Загружено: 2025-09-08
Просмотров: 19573
વિસરાતી વાનગી - માપ સાથે બરફી ચુરમુ બનાવવાની રીત - Traditional Gujarati barfi churma recipe
------------------------------------
બરફી ચુરમુ એક જૂની રેસીપી છે જે ઘણાખરા ને તો અત્યારે ખ્યાલ પણ નથી પરંતુ આજે તમારી સાથે શેર કરું છું પરફેક્ટ માપ સાથે જે ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી બનતું હોય છે અને પહેલીવાર બનાવશો તો પણ જુની રીત પ્રમાણે તમે એકદમ પરફેક્ટ બનાવી શકશો ઘરે .ઘણી એવી વાનગીઓ હોય છે જેનો આપણને ખ્યાલ જ નથી તો એમાંની આ એક રેસીપી છે. કે જેને અત્યારે ઘણો ખરો કોઈને ખ્યાલ પણ નથી હોતો તો. પરફેક્ટ માપ સાથે તમારી સાથે આ બરફી churma ની રીત શેર કરી છે તો ટ્રાય પણ કરજો અને રીત ગમી જાય તો તમારા ફ્રેન્ડસ અને ફેમીલી મા શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.
Barfi Churma is an old recipe which many people do not even know about now but today I am sharing it with you with perfect measurements which is very tasty in taste and even if you are making it for the first time you will be able to make it perfectly at home according to the old method. There are many such recipes which we do not know about then this is one of them. Which is not even known to anyone right now. I have shared this Barfi Churma recipe with you with perfect measurements so try it and if you like the recipe then share it with your friends and family and do not forget to subscribe to my channel.
-------------------
Recipe:- Barfi churmu /બરફી ચુરમુ
#Barfichurmu #Barfichurmarecipe #Barfichurmubanavanirit #traditionalGujratibarfichurmu #churma #churmaladdu #barfi #churmaladoorecipe #churmanaladva #treasurefoodzz #tranding #cooking #Niralidudhat
***************
Ingredients
2 cup Coarse wheat flour
1/2 cup besan
1/4 cup semolina
1/3 cup warm ghee
3/4 cup warm water
1 cardamom
1/2 Nutmeg
1 tbsp popy seeds
1 cup suger
1/2 cup water
2 tbsp ghee
garnishing for Almond flex & popy seeds
oil for frying
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: