ચુડેલમાંના ભુવાજી લીલાભાઈ રબારીની ચેલેન્જ | Chudel Maa Historical Temple Nenpur Gujarat
Автор: BEHIND THE SUCCESS
Загружено: 2024-02-01
Просмотров: 122166
ચુડેલમાંના ભુવાજી લીલાભાઈ રબારીની ચેલેન્જ | Chudel Maa Historical Temple in Nenpur Gujarat
#chudelmaa
#temple
#historical
#kheda
#ચુડેલમાંમંદિર
#નેનપુરનાચુડેલમાં
#sadhimaa
#challenge
#લીલાભાઈરબારી
#gujaratinews
#ખેડાનેનપુરચુડેલમાંમંદિર
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં ચુડેલ માતાનું મંદિર આવેલું છે. 15 વર્ષ પહેલા આ રોડ પર અકસ્માત બહુ થતા હતા એટલે ગ્રામજનોને અનેક શંકા કુશંકાઓ હતી. તપાસ કરતા ખબર પડી કે આ ગામના રોડ પર રાત્રે ચુડેલ માતા ફરે છે એટલે ગ્રામજનોમાંના એક લીલાભાઈને રાત્રે 11 વાગે માતાજીનો પરચો મલ્યો અને આખી વાત કહી. તે દિવસે મંદિરનું નિર્માણ થયુ અને માતાજીને ચૂડી, ચાંદલો, શણગાર અને સાડી અર્પણ કરવામાં આવે છે. રવિવારના દિવસે અહીં ખૂબ ભીડ હોય છે. તો જે લોકોને સંતાન ના થતા હોય લગ્ન ના થતા હોય અને વિદેશના વિઝા ના મળતા હોય તે અહી બાધા અને માનતા રાખે તો તેમના કામ સફળ થાય છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: