છોટાઉદેપુરમાં AAP ધારાસભ્ય Chaitar Vasava ની “પરિવર્તન સભા”માં હજારોની જનમેદની ઉમટી! AAP | GUJARAT
Автор: Gujarat Samuday
Загружено: 2026-01-11
Просмотров: 5441
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આ મુદ્દાને લઈને લોકોમાં ખૂબ જ આક્રોશ છે અને જેના કારણે આજે હજારોની સંખ્યામાં લોકો આ પરિવર્તન સભામાં ઉપસ્થિત થયા હતા. અમે આ બધી જનતા સાથે છીએ અને વિધાનસભાના બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવીશું. સરકાર આંબા ડુંગર અને નસવાડીનો હાઈડ્રો પ્રોજેક્ટ પણ રદ કરે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. વિકાસના નામે હવે આદિવાસીઓની એક પણ ઇંચ જમીન આપવાના નથી. મનરેગામાં કૌભાંડ કેમ થયું? કેમ નળમાંથી પાણી નથી આવતું? નકલી કચેરીઓ કેમ પકડાઈ રહી છે? જનતા હવે જાગી ગઈ છે અને આમ આદમી પાર્ટી તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એકલા હાથે લડશે અને પૂર્ણ બહુમતીથી અમે સત્તામાં આવીશું તો અવો સામભ્ળીએ
#gujaratsamuday #aap #news #latestnews #chaitarvasava #breakingnews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: