What is cancer? (Gujarati) | કૅન્સર શું છે? (ગુજરાતી) | Macmillan Cancer Support
Автор: Macmillan Cancer Support
Загружено: 2022-10-20
Просмотров: 5690
કૅન્સર શું છે? આ વીડિયો તમને સમજવામાં મદદ કરે છે:
• કૅન્સર શું છે
• કૅન્સરની શરૂઆત કેવી રીતે થાય છે
• લસિકા તંત્ર કેવી રીતે કાર્ય કરે છે.
મૅકમિલન (Macmillan) વેબસાઇટ પર અમારી પાસે ગુજરાતીમાં કેન્સર વિશે વધુ માહિતી છે:
macmillan.org.uk/translations
તમે મુલાકાત લઈને આ એનિમેશનની ટ્રાન્સક્રિપ્ટ પણ વાંચી શકો છો:
https://www.macmillan.org.uk/dfsmedia...
માહિતી, સમર્થન અથવા કોઈની સાથે વાત કરવા માટે, મૅકમિલન (Macmillan)ને 0808 808 00 00 પર મફતમાં કૉલ કરો. તમે દુભાષિયા મારફત અમારા સલાહકાર સાથે વાત કરી શકો છો. અમને તમારી ભાષા અંગ્રેજીમાં કહીને કૉલની શરૂઆત કરો. અમે અઠવાડિયામાં 7 દિવસ, સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત છીએ.
જો તમને ગુજરાતીમાં વધુ માહિતી જોઈતી હોય, તો કૃપા કરીને [email protected] પર ઇમેઇલ કરો
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: