Ram Mandir Dhwajarohan Prasange યાદ કરીએ 2002 Sabmarmati Express નાં હુતાત્માઓને
Автор: Gujarat One - ગુજરાત વન
Загружено: 2025-11-26
Просмотров: 24
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSનાં સરસંઘચાલક મોહન ભાગવતનાં હસ્તે અયોધ્યામાં રામ મંદિર પર ધર્મ ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું છે.. આ પ્રસંગે 2002ના સાબરમતી એક્સપ્રેસમાં હુતાત્મા થયેલાં કારસેવકો અને રામભક્તો સ્વાભાવિકપણે યાદ આવી જાય. રામ મંદિર માટે જીવ આપનારા અને રામ મંદિર ન બને તેના માટે રાજકરણ રમનારા તમામને આજે યાદ કરીએ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: