ECONOMY 2025 | અર્થતંત્ર 2025 | GPSC STI 2026 | PSI CONSTEBAL | VARAM | RAVIRAJ DABHI
Автор: VARAM | RAVIRAJ DABHI
Загружено: 2025-11-29
Просмотров: 2229
STI 360° મેન્ટરશીપ : "વરદાન" પ્રોગ્રામ (STI - VARDAAN 360 MENTORSHIP PROGRAMME)
વિદ્યાર્થીમિત્રો,
વરદાન (VARADAAN) પ્રોગ્રામમાં આવનારા 84 દિવસમાં STI prelim પરીક્ષામાં સફળતા મેળવવા માટેનું સચોટ અને સટીક આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રોગ્રામ Hasmukh Patel સરની SOP (Standard Operating procedure) મુજબનું આયોજન છે, જે તમારી મહેનતને સાચી દિશા આપશે. અહીં તમને સંપૂર્ણ સિલેબસ આધારિત પ્રીમિયમ ટેસ્ટ સીરીઝ અને વિષયવાર સેક્શનલ ટેસ્ટ તેમજ અંતે સંપૂર્ણ સિલેબસ પર આધારિત ફૂલ લેન્થ ટેસ્ટ (FLT) મળશે.
તમારા વિષયવાર સ્ટ્રેન્થ અને વીકનેસ પર કામ કરવા માટેની રણનીતિ પર માર્ગદર્શન આપતા નિયમિત લાઇવ સેશન યોજવામાં આવશે. સેશનમાં મહત્ત્વના ટોપિક્સ પર ડિસ્કશન અને એલિમિનેશન મેથડના ઉપયોગની ટિપ્સ આપવામાં આવશે.
તૈયારી માટે પ્રમાણભૂત પુસ્તકોમાંથી બનાવેલ 'TO THE POINT SHORT CRUX SUMMARY' અને છેલ્લા મહિનાઓનું કરંટ અફેર્સ સહિતનું ઓથેન્ટિક કન્ટેન્ટ પૂરું પાડવામાં આવશે. વળી, પરીક્ષાના અંતિમ સમયમાં અગત્યના વિષયો (પોલિટી, ઇકોનોમી, જ્યોગ્રાફી વગેરે) ના મેરાથોન સેશન દ્વારા લાસ્ટ ટાઈમ રિવિઝન પણ કરાવવામાં આવશે.
આ મેન્ટરશીપ પ્રોગ્રામ વિશે વધુ માહિતી મેળવો: 7878 32 2020
Telegram : https://t.me/varam78
Facebook : / varam78
Instagram : https://www.instagram.com/varam_educa...
#VARAM #VARAM_EDUCATION #historyinside #ravirajdabhi #ncert #gcert #upsc #gpsc #history #gpsc2025 #GujaratExams #GujaratJobs #GujGovtJobs #GujaratConstable #VadodaraJobs #RajkotJobs #GandhinagarJobs #GujaratCurrentAffairs #GujaratStudents #GPSC #GSSSB #BinSachivalay #Talati #PoliceBhartiGujarat #GujaratPSI
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: