System - 4
Автор: Bakul Patel ZUNOON 365th Day कक्षा -१३
Загружено: 2025-10-12
Просмотров: 88
ZUNOON શું છે ?
જેમાં જીવનની ભૂમિકાઓ શું છે અને એના પર કઈ રીતે કાર્ય કરી શકાય એના માટે છે…..
🏵️ ZUNOON શું કામ જરૂરી છે ?
✅ જીવનની દરેક ભૂમિકાના લક્ષ્યો નક્કી કરે અને તેને મેળવવાનું તબક્કા વાર આયોજન ને કરવાની પદ્ધતિ
✅ અમુક હેબિટ્સ અને ધારણાઓ કે જેનાથી આપણે પીડિત છીયે, તે મુક્ત કરે અને આગળ વધવામાં આવનારી ચેલેન્જિંગ મેટર સાથે ડિલ કરી શકાય.
✅ આધ્યાત્મના સ્પર્શ દ્વારા દરેક ભૂમિકા માં પોતાના લક્ષ્યની પ્રાપ્તિની દિશા બતાવે
✅ આરોગ્ય જળવાઈ રહે અને દીર્ઘ આયુષ્ય થાય તેના માટે આહારવિહાર કેવો લેવો જોઈએ.
✅ Zunoon એ કક્ષા 13 ની શિક્ષા આપે છે જે શાળા અને કોલેજમાં મળતી નથી.
*શું આ બધા મુદ્દા પર આપણે વાસ્તવિક જીવન જીવી શકીએ ?
Join WhatsApp Group for More Info 📱
https://chat.whatsapp.com/FHwVVuZfPRg...
@GurudevHindi @gurudev @artofliving-official @ZUNOON365
#guru #spiritual #motivation #bakulpatel #srisriravishankar #zunoon #afterschooleducation #inspiration #zunoon365 #navratri #vaidiknavratri #artofliving #bangloreashram #vaidikdharm

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: