દાળપૂરી બનાવવાની સરળ રીત | ટેસ્ટી દાલપૂરી રેસીપી | Dalpuri Recipe | Aruna Cook Book
Автор: Aruna Cook Book
Загружено: 2025-12-09
Просмотров: 834
દાલપૂરી ગુજરાતની લોકપ્રિય રેસીપી છે, જેને ઘરેઘરે ખૂબ પસંદ કરવામાં આવે છે. આ વિડિયોમાં અમે દાલપૂરીને સરળ રીતે કેવી રીતે બનાવવી તે બતાવ્યું છે. તમે નાસ્તામાં, ટિફિનમાં અથવા ખાસ પ્રસંગે પણ બનાવી શકો છો.
Aruna Cook Book માં આવી જ સ્વાદિષ્ટ અને સરળ રેસીપી જોવા માટે ચેનલને Subscribe કરવાનું ના ભૂલતા! 🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: