ખટકો - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Khatako - P. Anandswarup swami
Автор: Shreeji's Thought
Загружено: 2020-10-08
Просмотров: 9472
જય સ્વામિનારાયણ | Jay Swaminarayan
પૂર્ણ પુરુષોતમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ કરિયાણી પ્રકરણ ના ૩ માં વચનામૃત માં કહે છે કે...
... કોઈ બાળ અવસ્થામાં સારો હોય ને યુવા અવસ્થામાં બગડી જાય છે અને જેને ખટકો હોય જે, 'મને આ ઘાટ થયો તે ઠીક નહીં.' ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે અને તે જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે તો એવો જેનો સ્વભાવ હોય તે વધી જાય છે.
આ ખટકો કેવો રાખવો એના વિષે નિરૂપણ આપણે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામિ પાસેથી સાંભળીએ.
ખટકો - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Khatako - P. Anandswarup swami
#vachnamrut
#katha
#Anandswarupswami
#vachnamrutkatha
#vachnamrutnirupan
#BAPS
#sant
#Vicharan
#Mahantswami
#pramukhswami
This is not official BAPS channel.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: