ગાંધીનગર : કોલવડા ગામ ખાતે યોજાયો શ્રી દિપો મેલડી માતાજીનો ભવ્ય પાટોત્સવ ૨૦૨૫
Автор: Online Gujarat News
Загружено: 2025-03-31
Просмотров: 442
#patotsav #dipomeldimataji #kolavda
ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતે શ્રી કમળાબાની દિપો મેલડી માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે , જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એજ રીતે આજરોજ શ્રી મેલડી માતાજીના મંદિર ખાતે દિવ્ય અને ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સમગ્ર ગામમાં ભવ્ય શોભાયાત્રા, તથા રાત્રે માતાજીના માંડવાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ. જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવીક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વિજયસિંહ વાઘેલા, શ્રી અશ્વિનસિંહ ટાપરિયા તથા શ્રી કરણસિંહ પરમાર દ્વારા આપવામાં આવી હતી.
Bhuvaji Shree SanjaySinh Vaghela Arranged Shree DipoMeldi Mataji Patotsav,Kamdabani Maa Meldi At Kolavada On 30/03/2025
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: