Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

મીઠી મેર રાખજે ઠાકર # કીર્તન નીચે લખ્યું છે

Автор: જલારામ મંડળ ઉધના

Загружено: 2025-12-21

Просмотров: 6233

Описание:

મીઠી મેર રાખજે ઠાકર મીઠી મહેર રાખજે
હે વાલીડા ખરિયે તો પાંદડા તમારા પરમાત્મા

સમય કેરો વાયરો ઠાકર સમય કેરો વાયરો
હે વાલીડા ઉઘાડા થાય પેલા ઢાંકજે પરમાત્મા

ટેકો દઈને તારજે ઠાકર ટેકો દઈને તારજે
યે વાલીડા ભાંગેલા ભાર નવજીલે પરમાત્મા

અમે મોટા આંધળા ઠાકર અમે મોટા આંધળા
હે વાલીડા પાંખોમાં લઈને ચણ નાખજે રે પરમાત્મા

નિયમ કેરો દીવડો ઠાકર નિયમ કેરો દીવડો
હે વાલીડા બુજાઇ એ પહેલા તેલ પૂરજો રે પરમાત્મા

કાંટાવાળી કેડિયું ઠાકર કાંટાવાળી કેડિયું
હે વાલીડા અટવાયા પહેલા ઉગારજો રે પરમાત્મા

રેવું તારા રાજમાં ઠાકરે ઉતારા રાજમાં
હે વાલીડા લાજુ લૂંટાયા પહેલા આવજો પરમાત્મા

મીઠી મેર રાખજે ઠાકર મીઠી મેર રાખજે હે વાલીડા કરીએ તો પાંદડા તમારા પરમાત્મા
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹

નમસ્તે મારા વહાલા દર્શક મિત્રોને જલારામ મંડળ ઉધના youtube ચેનલ નિહાળતા સર્વે મારા વાલા ભાવી ભક્તોને જો અમારા પ્રસ્તુત કરતા youtube ચેનલ ના વિડીયો ધૂન ભજન સત્સંગ આવા વિડિયો જો આપને ગમે તો મારી આ ચેનલ ને એક લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 👍👍👍🔔🔔🔔
જલારામ મંડળ ઉધના youtube ચેનલ નિહાળતા સર્વે વહાલા દર્શક મિત્રોને મારા મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏

મીઠી મેર રાખજે ઠાકર  # કીર્તન નીચે લખ્યું છે

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

શ્રીકૃષ્ણ ને ભક્તો વહાલા - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

પાર્વતી ને મળવા આવ્યા લક્ષ્મીજી - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

Забытый метод выращивания картофеля, который даёт огромные урожаи без усилий

Dharti Mathi Dharam Gayu  - DHUN - Kiran Prajapati - ધરતી માંથી ધરમ ગયું

ઘડપણ માં સેવા કોણ કરશે - સત્સંગ કિર્તન વિડિયો  |  Nidhi Khara  |  Satsang Kirtan

Best kirtan - 🌺નારી તું તો નારાયણી કેવાય🌺 ( લખેલું છે)  | NARI TU NARAYANI 😍 | GUJARATI SATSANG

Girish aur kids se bate hui to kya bola ? Bhai ki shaadi ki kya ki tyari ? Nanad se mili !

ПОСЛЕДНЕЕ Предсказание Старца Николая. Кто Придет Вместо Путина? 2026

તમે કૃષ્ણમાંથી રામદેવ બન્યા # કીર્તન નીચે લખ્યું છે#garaba #song #bhajankirtan #satasang

આજે સો વહુ કાલે સાસુ થ​વાનું | Manisha Rabari | Aaje So Vahu Kale Sasu Thavanu | Gujarati Bhajan |

Krushna Bhajan Sangarh | Gujarati Devotional Bhajan |કૃષ્ણ ભજન સંગ્રહ

શિવને પાર્વતી લંકામાં આવ્યા નયનાબેન ના સ્વરમાં કીર્તન નીચે લખેલું છે #kirtan#bhajan #garaba #song

ઓ રણુજા વાળા રામાપીર તારા દર્શન કરવા # કીર્તન નીચે લખ્યું છે #garaba #bhajankirtan #satasang

કૌશીક ભરવાડે એવું ગીત ગાયું કે મહિપતસિંહ બાપુ રડી પડયા | Mahipatsinh Bapu | Junu Loksahitya

કળયુગ માં શું થાશે તેને વર્ણવતું ભજન - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

🌷લખેલું છે 🌷દિકરીઓ નું ભજન 🌷6352384137

🌷લખેલું છે 🌷દિકરીઓ નું ભજન 🌷6352384137

ઘરમાં રોજ સાવરણીથી વાળતા લોકો આ વિડીયો ખાસ જોવે | Gujarati Varta | vastu tips |

પરિવારમાં સુખ અને શાંતિ કેવી રીતે આવે સાંભળો જીગ્નેશ દાદા ની અદભુત કથા.

સાખી  સાથેનારી નું ભજન ખુબ સુંદર જીવનમાં ઉતારવા જેવું  # કીર્તન નીચે લખ્યું છે #garaba #bhajn

મારા જીવનની હકીકત દરેક બહેનો ખાસ સાંભળે..! Emotional Gujarati story.. @dineshvoice1

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com