પ્રથમ પહેલા પુંજુ શ્રી ગણેશા | Pratham Pehla Punju shree Ganesha
Автор: Maganbhai Khalasi
Загружено: 2025-12-12
Просмотров: 214
#ganesh #bhajan #gujarati
ગાયક : મગનભાઈ ખલાસી
સહાયક ગાયક : વલ્લભભાઈ કમલવાલા
ભજન રચેતા : પ.પૂ શ્રી શંકરમહારાજ ઉનાવાવાળા
તારીખ ૦૧-૧૨-૨૦૨૫ ના રોજ મુ. ગણેશપુરા (ગાંભુ), તા. બેચરાજી, જી. મહેસાણા ખાતે પ.પૂ. શંકરમહારાજની દિક્ષાદિન ઉજવણી તથા સંત મેળાવડો યોજાયો હતો, જે માટે પૂર્વ દિવસ એટલે કે ૩૦-૧૧-૨૦૨૫એ ભજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને હાલમાં તમે નિહાળી રહ્યા છો પરમ પુંજય શંકરમહારાજ રચિત ગણપતિ ભજન “પ્રથમ પહેલા પૂંજું શ્રી ગણેશા”, જે મગનભાઈ ખલાસી અને વલ્લભભાઈ કમલાવાલા (ભીમપોર, સુરત) દ્વારા ભાવભરી રજૂઆત સાથે ગવાયું હતું.
Contact : +91 9898059442 (Maganbhai Khalasi)
#ગુજરાતી #ગણેશ #ganeshchaturthi #ગણેશચતુર્થી #મંગળવાર #tuesday #dayro #program #live
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: