આંગણવાડી બહેનો અને આશાવર્કર ફેસીલીએટર બહેનો નોઅમદાવાદ માં ભારતીય મજદૂર સંઘ દ્વારા મહાસંમેલન નુ આયોજન
Автор: NH theba
Загружено: 2025-11-11
Просмотров: 6125
આજે અમદાવાદમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા એક મોટી મહારેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સરકાર સામે અનેક મહત્વના મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. મહારેલીમાં બાંધકામ શ્રમિકો, મહિલા અને બાળ વિકાસ, બેંક અને પશુપાલન જેવા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે.
નવરંગપુરાથી વલ્લભ સદન સુધી મહારેલીનું આયોજન
સાથે સાથે, શ્રમિકોની દયનીય પરિસ્થિતિ, અનુકૂળ કાયદાની માંગ અને મજૂરોના હક્કોને સુરક્ષિત કરવા માટેના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવશે. આ મહારેલીનો આયોજન નવરંગપુરાથી વલ્લભ સદન સુધી કરવામાં આવશે, જ્યાં મજદૂર સંઘના સભ્ય અને અન્ય સમર્થકો સરકારથી શ્રમિકોની હિતમાં વધુ સકારાત્મક પગલાં લેવા માટે અપીલ કરશે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: