ગુજરાતના મતદારો ચેતજો! 2002 અને અત્યારની પ્રક્રિયામાં મોટો તફાવત
Автор: Svaman
Загружено: 2025-12-04
Просмотров: 12781
#VoterList #GujaratElection #PUCL #RTI #VoterRights #ElectionCommission #GujaratNews #Constitution #Democracy
#gujaratinewstoday #latestgujaratinewstoday #aajnatajasamachar #gujaratinewslivetoday #gujaratbreakingnews #gujaratisamachar #tusharbasiya #svamannews
આજના Svaman Special Report માં જુઓ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR - Special Intensive Revision) ની અંદરની હકીકત. PUCL ગુજરાતના સેક્રેટરીએ RTI કરીને 2002 ની પ્રક્રિયા અને હાલની પ્રક્રિયા વચ્ચેના મોટા તફાવતો ઉજાગર કર્યા છે.
શું છે મુખ્ય તફાવત અને જોખમ?
જવાબદારી કોની?: 2002 માં એજન્ટ ઘરે આવીને ફોર્મ ભરતા હતા, જ્યારે અત્યારે મતદારે જાતે ફોર્મ ભરવું પડે છે. ભૂલ થશે તો જવાબદાર કોણ?
2002 નો રેકોર્ડ: નવી યાદીમાં નામ માટે 2002 ની યાદીમાં નામ હોવું ફરજિયાત કેમ? 70 વર્ષના વૃદ્ધો પુરાવા ક્યાંથી લાવશે?
સરનામું બદલનાર મુશ્કેલીમાં: રહેણાંક બદલ્યું હોય તો પણ ફોર્મ જૂની જગ્યાએ જાય છે, અને 'Shifted' લખીને નામ કમી થવાનો ભય.
Family Grouping: એક જ કુટુંબના નામ અલગ અલગ જગ્યાએ હોવાથી પ્રક્રિયા જટિલ બની છે.
શું આ પ્રક્રિયા અમુક ચોક્કસ મતદારોને વંચિત રાખવાનું કાવતરું છે? જુઓ વિગતવાર વિશ્લેષણ.
Key Topics Covered:
Voter List Revision Gujarat (SIR Process)
PUCL Gujarat RTI Revelation
Difference between 2002 & Current Voter Process
Election Commission of India (ECI) Rules
Voter Rights & Constitution
BLO Work & Form Filling Issues
તમારો મત અમૂલ્ય છે. આ માહિતી દરેક ગુજરાતી સુધી પહોંચાડવા વિડીયો Share કરો અને "સ્વમાન" (Svaman) ચેનલને Subscribe કરો.
સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼
ફેસબુક- / svamanmedia
ઈન્સ્ટાગ્રામ- / svamanmedia
ટ્વિટર- https://x.com/svamanmedia
વેબસાઈટ- https://svaman.com/
Video - Team Svaman
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: