Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Jato Halkaro | જટો હલકારો - ટપાલવાળો | પારકી બહેન માટે પ્રાણ દેનાર | Saurshtra Ni Rasdhar.

Автор: Saurashtra Ni Rasdhar

Загружено: 2021-08-25

Просмотров: 7367

Описание:

🌟 ⭐🌟

આંબલા બજાર સોંસરવા બે માનવી ચાલ્યાં આવે છે: આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તરવાર અને હાથમાં લાકડી છે, સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો; પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી ન રહી.
રજપૂતે જ્યારે દાયરાને રામરામ ન કર્યા ત્યારે ગામલોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગુ હશે. દાયરે એને ટપાર્યો: "બા, રામરામ!"
"રામ!" તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે.
એકબીજાના મોં સામે જોઇને દાયરાનાં માણસોએ સાદ કર્યો: "અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે?"
"આઘેરાક." જવાબ મળ્યો.
"તો તો, ભાઇ રાત આંહી જ રોકાઇ જાવ ને?"
"કાં? કેમ તાણ કરવી પડે છે, બા?" મુસાફરે કતરાઇને વાંકી જીભ ચલાવી.
"બીજું તો કાંઇ નહિ, પણ અસૂર ઘણું થઈ ગયું છે, ને વળી ભેળાં બાઇ માણસ છે. તો અંધારામાં ઠાલું જોખમ શીદને ખેડવું? વળી, આહીં ભાણે ખપતી વાત છે : સહુ ભાઇયું છીએ. માટે રોકાઈ જાવ, ભા!"
મુસાફરે જવાબ દીધો, "બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું, ઠાકોરો! મરદોને વળી અસૂર કેવાં! હજી તો કોઇ વડિયો દેખ્યો નથી."
તાણ કરનારા ગામલોકોનાં મોં ઝંખવાણા પડી ગયાં. કોઇએ કહ્યું કે "ઠીક! મરવા દ્યો એને!"
રજપૂત ને રજપૂતાણી ચાલી નીકળ્યાં.
મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા. બાઇ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી, હાથમાં ઘુઘરાળું ભાલું લઈને અડબુથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી, ફાટેલા મ્યાનવાળી તરવાર ટીંગાય છે. દુનિયાના શુભ-અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણિઓની ધણિઆણીઓ મહિને છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહિ, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે.
જોતજોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો. બેય જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું, એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રીજાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતાં કરતાં બેય જણાં સાથે ચાલવા લાગ્યાં.
રજપૂત થોડાં કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા છેટી પડેલી જોઇને એણે પાછળ જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે-ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી.
જ્યાં રજપૂતે જોડેલું આઘેરાક નહેરામાં ઊતરે છે, ત્યાં તો એકસામટા બાર જણાએ પડકારો કર્યો કે "ખબરદાર, તરવાર નાખી દેજે!"
રજપૂતના મોંમાંથી બે-ચાર ગાળો નીકળી ગઈ. પણ મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી. વાટ જોઇને બેઠેલા આંબલા ગામના કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો, બાંધીને દૂર ગબડાવી દીધો.
"એ બાઇ, ઘરેણાં ઉતારવા માંડ." લૂંટારાએ બાઇને કહ્યું.
અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડાં પડવાં લાગ્યાં. એની ઘાટીલી, નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી. પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા, ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂંફાડો મારીને રજપૂતાણી ખડી થઈ ગઈ.
"અલ્યા, પછાડો ઇ સતીની પૂંછડીને!" કોળીઓએ અવાજ કર્યો.
અંધારામાં બાઇએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. "એ જટાભાઇ!" બાઇએ ચીસ પાડી: "દોડજે."
"ખબરદાર એલા! કોણ છે ત્યાં?" એવો પડકાર કરતો જટો તરવાર ખેંચી જઈ પહોંચ્યો. બાર કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તરવાર ચલાવી, સાત કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓના મે વરસે છે. પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહિં. બાઇએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા, તે પછી જટો તમ્મર ખાઇને પડ્યો.
આંબલા અને રામધરી વચ્ચેના એક નેહરામાં આજ પણ જટાનો પાળિયો ને સતિનો પંજો હયાત છે.
:::🌟:::

🌟   Title : - Jato Halkaro | જટો હલકારો - ટપાલવાળો | પારકી બહેન માટે પ્રાણ દેનાર | Saurshtra Ni Rasdhar.
🌟   Book : - Saurashtra Ni Rasdhar
🌟   Author : - Zaverchandh Meghani
🌟   Speech/Voice : - Anky.
🌟   Editing : - Vishu.
🌟   Music : - Youtube library.
🌟   Copy Right : - All Copy Right Under Saurashtra Ni Rasdhara Channel.

📌 શ્રેય : - આ અમારી ચેનલમાં બધી માહિતી ઈન્ટરનેટ અથવા ધાર્મિક પુસ્તકો કે પુસ્તકો માંથી લેવામાં આવી છે.

👉  Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
👉It is hereby also claimed that the creators of this video have excercised their right to free speech and expressions granted by article 19 (1) ( a ) of the Constitution of india.
If you have any grienvence with regard to the content of this video please contact the Creator through comment and Email.

👉 https://creativecommons.org/licenses/...
                             🌟⭐🌟
👉 Like 👍
👉 Share 🙏
👉 Subscribe 🔔

#jatohalkaro
#જટોહલકારો
#સૌરાષ્ટ્રનીરસધાર
#saurashtranirasdhar

Jato Halkaro | જટો હલકારો - ટપાલવાળો | પારકી બહેન માટે પ્રાણ દેનાર |  Saurshtra Ni Rasdhar.

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

સૌરાષ્ટ્ર ના 13 બહારવટિયા નો ઇતિહાસ | આ લોકએ ક્યારે અને કોની સામે કઈ સાલ માં બહારવટું કરેલું?

સૌરાષ્ટ્ર ના 13 બહારવટિયા નો ઇતિહાસ | આ લોકએ ક્યારે અને કોની સામે કઈ સાલ માં બહારવટું કરેલું?

બારવટીયો મેરૂ રબારી નો સાચો ઇતિહાસ ની કોઈ ને ખબર નથી સોરઠ ની સરવાણી

બારવટીયો મેરૂ રબારી નો સાચો ઇતિહાસ ની કોઈ ને ખબર નથી સોરઠ ની સરવાણી

કેશોદમાં રાધિકા જવેલર્સ ના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં અભિનેત્રી મોના થીબા વિશેષ ઉપસ્થિત રહ્યાં...

કેશોદમાં રાધિકા જવેલર્સ ના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં અભિનેત્રી મોના થીબા વિશેષ ઉપસ્થિત રહ્યાં...

૪૦૦ વર્ષ પુરાણી આ વાવનું એક રહસ્ય અહીંનાં એક શિલ્પમાં છુપાયેલું છે છે ઘણું બધું કહેવા માગે છે

૪૦૦ વર્ષ પુરાણી આ વાવનું એક રહસ્ય અહીંનાં એક શિલ્પમાં છુપાયેલું છે છે ઘણું બધું કહેવા માગે છે

આઈ નાગબાઈ અને જુનાગઢ નો રા' l gujarati lok katha l ગુજરાતી લોક કથા I lakhansi gadhvi lok katha l

આઈ નાગબાઈ અને જુનાગઢ નો રા' l gujarati lok katha l ગુજરાતી લોક કથા I lakhansi gadhvi lok katha l

Rang chhe Ravabhai ne ! || રંગ છે રવાભાઈ ને ! || Saurashtra Ni Rasdhar.

Rang chhe Ravabhai ne ! || રંગ છે રવાભાઈ ને ! || Saurashtra Ni Rasdhar.

Ver | વેરની વ્યાખ્યા બદલતી એક ચારણીની ગૌરવગાથા | ઝવેરચંદ મેઘાણીની અમર વાર્તા 'વેર' | વેરની વસુલાત

Ver | વેરની વ્યાખ્યા બદલતી એક ચારણીની ગૌરવગાથા | ઝવેરચંદ મેઘાણીની અમર વાર્તા 'વેર' | વેરની વસુલાત

ગુજરાતના ઐતિહાસિક (૫) પાંચ યુધ્ધો // Top 5 Wars in History of Gujarat

ગુજરાતના ઐતિહાસિક (૫) પાંચ યુધ્ધો // Top 5 Wars in History of Gujarat

જોગીદાસ ખુમાણ ના બારવટા | ભીખુદાન ગઢવી | Bhikhudan Gadhvi | kabrau mogal dham |  2021 | Adesh Studio

જોગીદાસ ખુમાણ ના બારવટા | ભીખુદાન ગઢવી | Bhikhudan Gadhvi | kabrau mogal dham | 2021 | Adesh Studio

આ ડુંગર પર મોર કયારેય બોલતા નથી હોથલ પદમણિ નો શ્રાપ હોવાથી ઓઢોજામ ને હોથલ પદમણિની પ્રેમ કથા

આ ડુંગર પર મોર કયારેય બોલતા નથી હોથલ પદમણિ નો શ્રાપ હોવાથી ઓઢોજામ ને હોથલ પદમણિની પ્રેમ કથા

એસપી મેડમનો ઘરવાળો નીકળ્યો પંચરવાળો! સાચી વાત સામે આવી તો આખો જિલ્લો હલી ગયો...

એસપી મેડમનો ઘરવાળો નીકળ્યો પંચરવાળો! સાચી વાત સામે આવી તો આખો જિલ્લો હલી ગયો...

ઓગડથળી નો સંપૂર્ણ ઇતિહાસ || દેવદરબાર જાગીર મઠ અને ઓગડથળી નો ઇતિહાસ || History of Ogad and Dev Durbar

ઓગડથળી નો સંપૂર્ણ ઇતિહાસ || દેવદરબાર જાગીર મઠ અને ઓગડથળી નો ઇતિહાસ || History of Ogad and Dev Durbar

વીર માંગડાવાળા ને ભૂત બનીને 😈 કેમ આવવું પડ્યું ?  || વીર માંગડાવાળા નો ઇતિહાસ | manglavada no itihas

વીર માંગડાવાળા ને ભૂત બનીને 😈 કેમ આવવું પડ્યું ? || વીર માંગડાવાળા નો ઇતિહાસ | manglavada no itihas

રાજા રવકરણ અને બંબોલા રાણી|વિસરાઈ જતી લોકવાર્તાઓ|જૂની વાર્તાઓ

રાજા રવકરણ અને બંબોલા રાણી|વિસરાઈ જતી લોકવાર્તાઓ|જૂની વાર્તાઓ

Sibi Raja Ni Varta - Bhikhudan Gadhvi - Gujarati Lokvarta

Sibi Raja Ni Varta - Bhikhudan Gadhvi - Gujarati Lokvarta

પાવાગઢ ઇતિહાસ video-4/patai raja history/chohan vansh history/history of champaner/ pavagadh history

પાવાગઢ ઇતિહાસ video-4/patai raja history/chohan vansh history/history of champaner/ pavagadh history

Правда о школе детей колхозов СССР зимой без мифов приукрашивания

Правда о школе детей колхозов СССР зимой без мифов приукрашивания

ઝવેરચંદ મેઘાણી સંપાદિત ‘સૌરાષ્ટ્રની રસધાર’ની લોકવાર્તાઓ | વાર્તા: ચાંપરાજ વાળો | ABTAK MEDIA

ઝવેરચંદ મેઘાણી સંપાદિત ‘સૌરાષ્ટ્રની રસધાર’ની લોકવાર્તાઓ | વાર્તા: ચાંપરાજ વાળો | ABTAK MEDIA

ANUPSINH VAGHELA MAHARANA PRATAP NI VAAT EK SATYA KAHANI          👉 મહારાણા પ્રતાપ ની વાત એક સત્ય...

ANUPSINH VAGHELA MAHARANA PRATAP NI VAAT EK SATYA KAHANI 👉 મહારાણા પ્રતાપ ની વાત એક સત્ય...

પોકરણ ગઢ રામદેવપીર નો મહેલ - મ્યુઝિયમ | 40 કિલો ની તલવાર | Pokrangadh Fort and Museums | GujjuSanjay

પોકરણ ગઢ રામદેવપીર નો મહેલ - મ્યુઝિયમ | 40 કિલો ની તલવાર | Pokrangadh Fort and Museums | GujjuSanjay

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com