માધુપુરાની સ્પેશિયલ ડુંગળીનું બિયારણ કેવી રીતે બને છે? | Onion Seed Production Process
Автор: Dr. ખેતીવાડી માધુપુરા
Загружено: 2026-01-23
Просмотров: 384
નમસ્કાર ખેડૂત મિત્રો,
સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં! આજના વિડિયોમાં આપણે વાત કરીશું ગુજરાતની પ્રખ્યાત માધુપુરાની સ્પેશિયલ ડુંગળીના બિયારણ વિશે.
ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે કે સારી ગુણવત્તાવાળું ડુંગળીનું બિયારણ ખેતરમાં કેવી રીતે તૈયાર કરવું?
અમે તમને બિયારણ ઉત્પાદનની શરૂઆતથી અંત સુધીની સંપૂર્ણ પ્રક્રિયા બતાવીશું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડિયોને LIKE કરો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે SHARE જરૂર કરજો. ખેતીવાડીની આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં.#OnionFarming #OnionSeeds #MadhupuraOnion #GujaratAgriculture #KhedutMitra #Dungri #FarmingTips #ડુંગળીનીખેતી #કિસાન #agriculture #khedut #farming
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: