Ramdevpir no itihas || બાબા રામદેવ કઈ રીતે બન્યા રામદેવપીર? || Ashadhi bij special
Автор: Gujju knowledge Guru
Загружено: 2025-06-25
Просмотров: 871
નમસ્કાર મિત્રો,
Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે.
Ramdevpir no itihas || બાબા રામદેવ કઈ રીતે બન્યા રામદેવપીર? || Ashadhi bij specia
👉 ગુજરાત અને રાજસ્થાનના લોકગીત દેવતાઓમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે રામદેવપીર મહારાજ લોક કથાઓ અને ભક્તિ પરંપર અનુસાર રામદેવપીરજી ભગવાન શ્રીકૃષ્ણના અવતાર તરીકે માનવામાં આવે છે. તેમણે પણ બાળ કૃષ્ણ જેવી લીલાઓ દર્શાવી હતી. જેમ કે બાળપણથી ચમત્કાર કરવા દુઃખી લોકોને સહાય કરવી અને દુષ્ટોનો નાશ કરવો. લોકો માન્યતાઓ અનુસાર તેઓ ભૂખ્યા લોકોના ઘરે અનાજ ભરાવી દેતા,આરોગ્યના દુઃખ દૂર કરતા અને અંધ લોકોને દ્રષ્ટિ આપતા હતા.
તો આ વીડિયોમાં તમને જાણવા મળશે બાબા રામદેવ કઈ રીતે રામદેવપીર બન્યા તથા તેમને હિન્દવાપીર અને પીરના પીર શા માટે કહેવામાં આવે છે?
#ramdevpir
#ramdevpirstatus
#ramdevpirstatus
#ramdev
#ramdevjikiaarti
#ramdevra #ramdevjikebhajan
#ramdevjidjsong
#ramapir
#ramapirnorankar
#ramapir_na_whtsapp_status
#ramapir_new_bhajan
#ramdevpirhistory
#ramapirnuakhyan
આભાર સહ..... 🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: