Ekadashi Kirtan | ઈન્દીરા એકાદશી કીર્તન | Hasmukh Patadiya | Swaminarayan Kirtan
Автор: Jazz Music Swaminarayan
Загружено: 2025-09-16
Просмотров: 17668
#indiraekadashi
#ekadashispecial
#ekadashi2025
#ekadashikirtan
#hasmukhpatadiya
#jazzmusicswaminarayan
#parivartaniekadashi
🙏ઈન્દીરા એકાદશી આપ સૌને જય સ્વામિનારાયણ 🙏
Jazz Music Swaminarayan Presents..
Parivartini Ekadashi Special Video
Singer-Music : Hasmukh Patadiya
Label : Jazz Music Swaminarayan
ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્ત્વ- શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે. તેથી તેમને શાંતિ મળે છે. તેથી પરિવારને આશીર્વાદ મળે છે.
📢 "Jazz Music Swaminarayan" YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે! 🙏🎶 આ ચેનલ પર તમે શાંતિપ્રદ અને ભક્તિમય સ્વામિનારાયણ સંગીત સાંભળી શકશો, 🎵✨ આપ સૌએ અમારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે જેથી વધુ લોકો સુધી આ ભક્તિમય સંગીત પહોચી શકે. 🔔 નવી અને સુમધુર ભક્તિ રચનાઓ માટે બેલ આઇકન દબાવો જેથી તમામ અપડેટ્સ તમને તરત મળી રહે. 🙏 સ્વામિનારાયણ ભગવાનની કૃપા તમારા જીવનમાં હંમેશા બનેલી રહે! 💖
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: