RAIN UPDATE | મઘા નક્ષત્ર અને મેઘરાજા મહેરબાન સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ
Автор: KhedutPothi
Загружено: 2025-08-20
Просмотров: 524
સૌરાષ્ટ્રમાં મેઘાની જમાવટ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ
દેવભૂમી દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ
સવારે 6 વાગ્યાથી માત્ર 4 કલાકમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ
સરદાર સરોવર ડેમ હાલ ૭૭.૮૮ ટકા ભરાયો
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૧ ટકાથી વધુ
સૌથી વધુ કચ્છ રીઝીયનમાં સીઝનનો ૭૫ ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં હાલ 64 ડેમને હાઈ એલર્ટ
29 ડેમને એલર્ટ તથા 21 ડેમને વોર્નીગ આપવામાં આવી
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૧ ટકાથી વધુ નોંધાયો
જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ
ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ
સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો ૬૯.૦૬ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
#RainyDays #MonsoonVibes #Rainfall #WeatherUpdate #RainyMood #CozyRain #RainyNights #MelancholicRain
#RainySeason #NatureLovers #RainBeauty #StormyWeather #RainDancing #SplashingInPuddles #RainyDayActivities #RainyDayFun #RainPreparation #FloodControl #WaterConservation #RainSafetyClouds gather in Saurashtra
Heavy rain forecast in several districts of Gujarat
Heavy rain in coastal districts of Saurashtra
11 inches of rain in Devbhoomi Dwarka district in the last 24 hours
10 inches of rain in Mendarda taluka of Junagadh district in just 4 hours from 6 am
Sardar Sarovar Dam is currently 77.88 percent full
The total average rainfall of the season in the state is more than 71 percent
The highest rainfall was received in the Kutch region at 75 percent of the season
Currently, 64 dams in the state are on high alert
Alerts were given to 29 dams and warnings to 21 dams
The total average rainfall of the season in the state is more than 71 percent
In which the highest was recorded in the Kutch zone at 75 percent, in the South Gujarat zone at 73 percent
in the North Gujarat zone at 72 percent More
Saurashtra zone has recorded the lowest rainfall of 69.06 percent.
#amreli #saurashtrarain #khedutpothi #cmogujarat #gujaratinews #news #farming #monsoon #rain
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: