સ્લીપ ડિસ્ક/સાયેટીકા નાં દર્દીએ કઈ રીતે ચાલવું, ચાલવાના ફાયદા અને માર્ગદર્શન.(ગુજરાતી)
Автор: Dr Saumil Mandalia
Загружено: 2023-04-05
Просмотров: 317955
આ વિડિઓ માં ડો સૌમિલ માંડલિયા દ્વારા સ્લીપ ડિસ્ક તથા સાયટિકા નાં દર્દીઓ એ કઈ રીતે ચાલવું તથા ચાલવાના ફાયદાઓ અંગે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જાણકારી આપેલી છે.
ડો સૌમિલ માંડલિયા અમદાવાદ ખાતે ઓર્થોપેડિક, સ્પાઈન તથા જોઈન્ટ સ્પેશ્યલિસ્ટ તરીકે પ્રેકટીસ કરે છે.
આપના રિપોર્ટ્સ આપ ૮૩૪૭૬૫૬૮૨૩ પાર whatsapp કરી શકો છો અથવા કોલ કરી ને એપોઇન્ટમેન્ટ લઇ શકો છો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: