નવી રીતે બનાવો વઢેલા ભાત ની યુનિક રેસીપી | Vadhela Bhat Unique Recipe In Gujarati | Gujarati Rasoi
Автор: Bharati Recipe
Загружено: 2025-08-29
Просмотров: 733
નવી રીતે બનાવો વઢેલા ભાત ની યુનિક રેસીપી | Vadhela Bhat Unique Recipe In Gujarati | Gujarati Rasoi
🍛 વઢેલા ભાત ની યુનિક રેસીપી 🍛
ઘરે બચેલા ભાત થી બનાવો સ્વાદિષ્ટ અને મજેદાર વઢેલો ભાત. આ રેસીપી બનાવવામાં સરળ છે, ઝટપટ તૈયાર થાય છે અને ટિફિન, લંચ કે ડિનર માટે એકદમ પરફેક્ટ છે.
આજેજ અજમાવો આ નવી અને યુનિક સ્ટાઇલ ની Vadhela Bhat Recipe અને પરિવારને કરાવો ખુશ. 😋
👉 Ingredients / સામગ્રી
બચેલો ભાત
કાંદા, ટમેટા, લીલા મરચા
આદુ-લસણ પેસ્ટ
મસાલા (હળદર, મરચું, ધાણા-જીરું)
મીઠું સ્વાદ મુજબ
લીલું ધાણા
✨ Features of this recipe:
✔️ બાકી રહેલા ભાત નો બેસ્ટ ઉપયોગ
✔️ ફટાફટ તૈયાર થતી રેસીપી
✔️ ટેસ્ટી અને હેલ્ધી
👍 વિડિયો પસંદ આવે તો LIKE, SHARE અને SUBSCRIBE કરવાનું ભૂલશો નહિ.
🔔 નવો વિડિયો જોવા માટે બેલ આઈકન દબાવો.
#VadhelaBhat #GujaratiRecipe #LeftoverRiceRecipe #GujaratiFood #QuickRecipe #IndianFood
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: